Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 8
https://www.mathssciencecorner.com
Three bells ring at intervals of 36 seconds, 40 seconds and 48 seconds respectively. They start ringing together at a particular time. They will ring together after every
ત્રણ ઘંટડીઓ અનુક્રમે 36 સેકંડ, 40 સેકંડ અને 48 સેકંડના અંતરે વાગે છે, તો ફરીથી ક્યા સમયે આ ત્રણેય ઘંટડીઓ એકીસાથે વાગશે ?
The LCM of four consecutive numbers is 60. The sum of the first two numbers is equal to the fourth number. What is the sum of four numbers?
ચાર ક્રમિક સંખ્યાઓનો લ. સા. અ. 60 છે. જો પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો એ ચોથી સંખ્યા બરાબર હોય તો, આ ચારેય સંખ્યાઓનો સરવાળો શું થશે?
Find the least number which when divided separately by 15, 20, 36 and 48 leaves 3 as remainder in each case.
નાનામાં નાની સંખ્યા કે જેને 15, 20, 36 અને 48 વડે ભાગતાં દરેક વખતે શેષ 3 વધે છે, તો આ સંખ્યા કઈ હશે ?
Three men step off together from the same spot. Their steps measure 63 cm, 70 cm and 77 cm respectively. The minimum distance each should cover so that all can cover the distance in complete steps is
ત્રણ વ્યક્તિઓ એકીસાથે ડગલાં ભારે છે. તેઓના ડગલાંના માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. આ ત્રણેય વ્યક્તિઓ પૂરા ડગલામાં ઓછામાં ઓછું કેટલું અંતર એકીસાથે કાપી શકશે ?
The number nearest to 43582 divisible by each of 25, 50 and 75 is :
43582 ની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેને 25, 50 અને 75 વડે નિશેષ ભાગી શકાય.
Three electronic devices make a beep after every 48 seconds, 72 seconds and 108 seconds respectively. They beeped together at 10 a.m. The time when they will next make a beep together at the earliest is
ત્રણ ઈલેક્ટ્રોનિક સાધનો અનુક્રમે 48 સેકંડ, 72 સેકંડ અને 108 સેકંડના સમયાંતરે વાગે છે. આ ત્રણેય સાથે સવારે 10 વાગે વાગ્યા હોય, તો હવે ક્યારે ત્રણેય સાથે વાગશે ?
The greatest number, which when subtracted from 5834, gives a number exactly divisible by each of 20, 28, 32 and 35, is
મોટામાં મોટી સંખ્યા કે જેમાંથી 5834 બાદ કરતાં તે 20, 28, 32 અને 35 વડે નિશેષ ભાગી શકાય તો આ સંખ્યા કઈ હશે?
The smallest perfect square divisible by each of 6, 12 and 18 is
6, 12 અને 18 વડે વિભાજ્ય નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ હશે?
The smallest number, which when increased by 5 is divisible by each of 24,32, 36 and 564, is
એક એવી સંખ્યા કે જેમાં 5 ઉમેરતાં તે 24, 32, 36 અને 564 થી નિશેષ ભાગી શકાય તે સંખ્યા કઈ હશે?
The LCM fo two prime numbers x and y, (x > y) is 161. The value of (3y – x) :
બે અવિભાજ્ય સંખ્યાઓ x અને y, (x > y) નો લ.સા.અ. 161 છે. તો (3y – x) ની કિંમત શું મળે ?
The greatest 4-digit number exactly divisible by 10, 15, 20 is
ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા કે જેને 10, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય છે આ સંખ્યા કઈ હશે ?