Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 9
https://www.mathssciencecorner.com
The largest number, which divides 25, 73 and 97 to leave the same remainder in each case, is
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 25, 73 અને 97 ને ભાગવાથી દરેક વખતે સરખી શેષ મળે ?
What is the greatest number that will divide 307 and 330 leaving remainders 3 and 7 respectively ?
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 307 અને 330 ને ભાગવાથી શેષ અનુક્રમે 3 અને 7 મળે ?
Which greatest number will divide 3026 and 5053 leaving remainders 11 and 13 respectively ?
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 3026 અને 5053 ને ભાગવાથી શેષ અનુક્રમે 11 અને 13 મળે ?
H.C.F of 2/3, 4/5 and 6/7 is
2/3, 4/5 અને 6/7 નો ગુ. સા. અ. શું મળે ?
The greatest number, which when divide 989 and 1327 leave remainders 5 and 7 respectively, is:
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 989 અને 1327 ને ભાગવાથી શેષ અનુક્રમે 5 અને 7 મળે ?
The maximum number of students among whom 1001 pens and 910 pencils can be distributed in such a way that each student gets same number of pens and same number of pencils, is :
1001 પેન અને 910 પેન્સિલ વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓમાં વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીને સરખી સંખ્યામાં પેન અને પેન્સિલ મળે ?
A milkman has 75 litres milk in one can and 45 litres in another. The maximum capacity of container which can measure milk of either container exact number of times is :
એક દૂધવાળા પાસે 75 લિટર દૂધ એક કેનમાં અને 45 લિટર દૂધ બીજા કેન માં છે. દરેક કેનનું દૂધ પૂર્ણાંકમાં માપવા માટે સૌથી મોટા માપનું માપિયું કયું હશે ?
What is the greatest number which will divide 110 and 128 leaving a remainder 2 in each case ?
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 110 અને 128 વડે ભાગવાથી શેષ દરેક વખતે 2 મળે ?
Let N be the greatest number that will divide 1305, 4665 and 6905 leaving the same remainder in each case. Then, sum of the digits in N is :
N એ એક એવી સંખ્યા છે કે જેના વડે 1305, 4665 અને 6905 ને ભાગતાં દરેક વખતે શેષ સરખી મળે છે. તો N ના અંકોનો સરવાળો શું થશે ?
The greatest number, by which 1657 and 2037 are divided to give remainders 6 and 5 respectively, is
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 1657 અને 2037 ને ભાગવાથી શેષ અનુક્રમે 6 અને 5 મળે ?