Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 10
https://www.mathssciencecorner.com
The greatest number that will divide 729 and 901 leaving remainders 9 and 5 respectively, is
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 729 અને 901 ને ભાગવાથી શેષ અનુક્રમે 9 અને 5 મળે ?
84 Maths books, 90 Physics books and 120 Chemistry books have to be stacked topicwise. How many books will be there in each stack so that each stack will have the same height too ?
84 ગણિતના પુસ્તકો, 90 ભૌતિકવિજ્ઞાનના પુસ્તકો અને 120 રસાયણવિજ્ઞાન ના પુસ્તકો એવી રીતે ગોઠવવાના છે કે જેથી દરેક થપ્પી માં સમાન પુસ્તકો રહે, તો આવી કેટલી થપ્પીઓ બનશે ?
A milk vendor has 21 litres of cow milk, 42 litres of toned milk and 63 litres of double toned milk. If he wants to pack them in cans so that each can contains same litres of milk and does not want to mix any two kinds of milk in a can, then the least number of cans required is
એક દૂધવાળા પાસે 21 લિટર ગાયનું દૂધ, 42 લિટર ટોન્ડ દૂધ અને 63 લિટર ડબલ ટોન્ડ દૂધ છે. આ દૂધવાળા ને આ દૂધ એવી રીતે સરખી ક્ષમતાવાળા પાત્રમાં મૂકવા માંગે છે. તે એક પણ પ્રકારનું દૂધ મિશ્ર કરવા માંગતો નથી. તો આ દૂધ ભરવા ઓછામાં ઓછા કેટલાં પાત્રો જોઈએ ?
Three sets of English, Mathematics and Science books containing 336, 240, 96 books respectively have to be stacked in such a way that all the books are stored subject-wise and the height of each stack is the same. Total number of stacks will be
અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના 336, 240 અને 96 પુસ્તકોને થપ્પીઓમાં વિષયવાર ગોઠવવાની છે. આ દરેક થપ્પીઓની ઊંચાઈ સરખી રહે તેવી કેટલી થપ્પીઓ બને ?
The greatest number that divides 411, 684, 821 and leaves 3, 4 and 5 as remainders, respectively, is
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 411, 684 અને 821 ને ભાગવાથી શેષ અનુક્રમે 3, 4 અને 5 મળે ?
There are 24 peaches, 36 apricots and 60 bananas and they have to be arranged in several rows in such a way that every row contains the same number of fruits of only one type. What is the minimum number of rows required for this to happen ?
24 પીચ, 36 જરદાળુ અને 60 કેળાં ને એવી રીતે ગીથાવવાના છે કે જેથી દરેક હાર માં સરખી સંખ્યામાં એકજ પ્રકારના ફળ આવી શકે. તો આવી ઓછામાં ઓછી કેટલી હાર થઇ શકે ?
Find the greatest number which will exactly divide 200 and 320.
મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે 200 અને 320 ને ભાગવાથી નિશેષ ભાગી શકાય ?
What is the least number of square tiles required to pave the floor of a room 15 m 17 cm long and 9 m 2 cm broad ?
15 મીટર 17 સેમી લાંબા અને 9 મીટર 2 સેમી પહોળા ઓરડામાં ભોંયતળિયે પાથરવા કેટલી ચોરસ લાદીઓ જોઇશે ?
A farmer has 945 cows and 2475 sheep. He farms them into flocks, keeping cows and sheep separate and having the same number of animals in each flock. If these flocks are as large as possible, then the maximum number of animals in each flock and total number of flocks required for the purpose are respectively,
એક ખેડૂત પાસે 945 ગયો અને 2475 ઘેટાં છે. તે તેમને જુદા જુદા તબેલામાં રાખે છે. તેમજ દરેક તબેલામાં સમાન પશુઓ રહે તેવી ગોઠવણી કરાવી હોય તો કેટલા તબેલા જોઈએ અને દરેકમાં કેટલાં પશુ હશે ?
Three tankers contain 403 litres, 434 litres, 465 litres of diesel respectively. Then the maximum capacity of a container that can measure the diesel of the three containers exact number of times is
ત્રણ ટાંકાઓમાં 403 લિટર, 434 લિટર અને 465 લિટર ડીઝલ રહેલું છે. આ ત્રણેય ટાંકાઓનું ડીઝલ પૂર્ણાંકમાં માપવા માટે સૌથી મોટા માપનું માપિયું કયું હશે ?