Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 12
https://www.mathssciencecorner.com
The ratio of two numbers is 4 : 5 and their H.C.F. is 8. Then their L.C.M. is
બે સંખ્યાઓનો ગુણોત્તર 4:5 છે, જો તેમનો ગુ.સા.અ. 8 હોય, તો આ બંને સંખ્યાઓનો લ.સા.અ. શું મળે ?
Two numbers are in the ratio 3 : 4. Their L.C.M. is 84. The greater number is
બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે, જો તેમનો લ.સા.અ. 84 હોય, તો આ બંને સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ હશે ?
Three numbers are in the ratio 1 : 2 : 3 and their HCF is 12. The numbers are
ત્રણ સંખ્યાઓનો ગુણોત્તર 1:2:3 છે, જો તેમનો ગુ.સા.અ. 12 હોય, તો આ ત્રણેય સંખ્યાઓ કઈ હશે ?
The ratio of two numbers is 3 : 4 and their HCF is 5. Their LCM is :
બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે, જો તેમનો ગુ.સા.અ. 5 હોય, તો આ બંને સંખ્યાઓનો લ.સા.અ. શું મળે ?
If x : y be the ratio of two whole numbers and z be their HCF, then the LCM of those two numbers is
જો બે સંખ્યાઓનો ગુણોત્તર x:y છે, જો તેમનો ગુ.સા.અ. z હોય, તો આ બંને સંખ્યાઓનો લ.સા.અ. શું મળે ?
The LCM of two numbers is 48. The numbers are in the ratio 2 : 3. The sum of the numbers is
બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે, જો તેમનો લ.સા.અ. 48 હોય, તો આ બંને સંખ્યાઓનો સરવાળો શું મળે ?
The H.C.F. and L.C.M. of two numbers are 21 and 84 respectively. If the ratio the two numbers is 1 : 4, then the larger of the two numbers is
બે સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. અનુક્રમે 21 અને 84 છે, જો સંખ્યાઓનો ગુણોત્તર 1:4 હોય, તો આ બંને સંખ્યાઓ માંથી મોટી સંખ્યા કઈ હશે ?
The ratio of the sum to the LCM of two natural numbers is 7 : 12. If their HCF is 4, then the smaller number is :
બે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા અને લ.સા.અ. નો ગુણોત્તર 7:12 છે, જો તેમનો ગુ.સા.અ. 4 હોય, તો આ બંને સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ હશે ?
Two numbers are in the ratio 3 : 4. The product of their H.C.F. and L.C.M. is 2028. The sum of the numbers is
બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે, જો તેમના લ.સા.અ. અને ગુ.સા.અ. નો ગુણાકાર 2028 હોય, તો આ બંને સંખ્યાઓનો સરવાળો શું મળે ?
Two numbers are in the ratio 3 : 4. If their HCF is 4, then their LCM is
બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે, જો તેમનો ગુ.સા.અ. 4 હોય, તો આ બંને સંખ્યાઓનો લ.સા.અ. શું મળે ?