Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 14
https://www.mathssciencecorner.com
L.C.M. of two numbers is 120 and their H.C.F. is 10. Which of the following can be the sum of those two numbers ?
બે સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. અનુક્રમે 120 અને 10 છે, નીચેના માંથી આ બે સંખ્યાઓનો સરવાળો શું મળે ?
The LCM of two positive integers is twice the larger number. The difference of the smaller number and the GCD of the two numbers is 4. The smaller number is :
બે સંખ્યાઓના લ.સા.અ. એ તમની મોટી સંખ્યાથી બમણો છે, નાની સંખ્યા અને ગુ.સા.અ. નો તફાવત 24 છે, તો આ બંને સંખ્યાઓ માંથી નાની સંખ્યા કઈ હશે ?
The sum of two numbers is 36 and their H.C.F and L.C.M. are 3 and 105 respectively. The sum of the reciprocals of two numbers is
બે સંખ્યાઓનો સરવાળો 36 છે, તેમજ તેમના લ.સા.અ. અને ગુ.સા.અ. અનુક્રમે 105 અને 3 છે, જો આ સંખ્યાઓના વ્યસ્ત નો સરવાળો શું મળે ?
If the HCF and LCM of two consecutive (positive) even numbers be 2 and 84 respectively, then the sum of the numbers is
બે ક્રમિક બેકી સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. અનુક્રમે 84 અને 2 છે, તો આ બંને સંખ્યાઓનો સરવાળો શું મળે ?
The L.C.M. of two numbers is 20 times their H.C.F. The sum of H.C.F. and L.C.M. is 2520. If one of the number is 480, the other number is :
બે સંખ્યાઓના લ.સા.અ. એ તેમના ગુ.સા.અ. કરતાં 20 ગણો છે, લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 2520 છે, જો એક સંખ્યા 480 હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?
Three numbers which are coprime to one another are such that the product of the first two is 551 and that of the last two is 1073. The sum of the three numbers is
ત્રણ સહઅવિભાજ્ય સંખ્યાઓ એવી છે કે, પ્રથમ બે સંખ્યાઓનો ગુણાકાર 551 છે તેમજ છેલ્લી બે સંખ્યાઓનો ગુણાકાર 1073 છે, તો આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો શું મળે ?
The LCM of two numbers is 12 times their HCF. The sum of the HCF and the LCM is 403. If one of the number is 93, then the other number is
બે સંખ્યાઓના લ.સા.અ. એ તેમના ગુ.સા.અ. કરતાં 12 ગણો છે, જો આ સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 403 હોય, તેમજ એક સંખ્યા 93 હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?
The sum of two numbers is 36 and their H.C.F. is 4. How many pairs of such numbers are possible ?
બે સંખ્યાઓનો સરવાળો 36 છે તેમજ તેમનો ગુ.સા.અ. 4, જો આવી સંખ્યાઓની કેટલી જોડ શક્ય બને ?
The LCM of two numbers is 44 times of their HCF. The sum of the LCM and HCF is 1125. If one number is 25, then the other number is
બે સંખ્યાઓના લ.સા.અ. એ તેમના ગુ.સા.અ. કરતાં 44 ગણો છે, લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1125 છે, જો એક સંખ્યા 25 હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?
Sum of two numbers is 384. H.C.F. of the numbers is 48. The difference of the numbers is
બે સંખ્યાઓનો સરવાળો 384 અને ગુ.સા.અ. 48 છે, જો આ સંખ્યાઓનો તફાવત શું હશે ?