Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 2
https://www.mathssciencecorner.com
The average of n numbers x1, x2, .... xn is x . Then the value of xi – x is equal to
x1, x2, .... xn એમ n સંખ્યાઓની સરેરાશ x મળે છે, તો xi – x ની કિંમત શું મળે ?
The average of 30 numbers is 40 and that of other 40 numbers is 30. The average of all the numbers is
30 સંખ્યાઓની સરેરાશ 40 મળે છે, તેમજ 40 સંખ્યાઓની સરેરાશ 30 મળે છે, તો આ તમામ સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average monthly expenditure of a family is 2,200 during first three months, 2,550 during next four months and 3,120 during last five months of the year. If the total savings during the year was 1,260, what is the average monthly expense ?
એક કુટુંબના પ્રથમ ત્રણ માસ માટેનો સરસરી ખર્ચ 2200, પછીના ચાર માસનો સરસરી ખર્ચ 3120 તેમજ બાકીના પાંચ માસનો સરસરી ખર્ચ 1260 છે, તો આ કુટુંબનો સરાસરી વાર્ષિક ખર્ચ શું મળે ?
12 kg of rice costing 30 per kg is mixed with 8 kg of rice costing 40 per kg. The average per kg price of mixed rice is
30 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવ ના 12 કિગ્રા ચોખામાં 40 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવ ના 8 કિગ્રા ચોખા ભેળવવામાં આવે છે. તો ચોખાનો સરેરાશ ભાવ શું થશે ?
The average of 20 numbers is 15 and the average of first five is 12. The average of the rest is
20 સંખ્યાઓની સરેરાશ 15 છે અને તેમાં પ્રથમ પાંચ સંખ્યાઓની સરેરાશ 12 છે, તો બાકીની સંખ્યાઓની સરેરાશ શું મળે ?
A man bought 13 articles at 70 each, 15 at 60 each and 12 at 65 each. The average price per article is
એક વ્યક્તિએ 70 ની એક એવી 13 વસ્તુઓ, 60 ની એક એવી 15 વસ્તુઓ ખરીદી. આ તમામ વસ્તુઓની કિંમતની સરેરાશ શું મળે ?
A library has an average number of 510 visitors on Sunday and 240 on other days. The average number of visitors per day in a month of 30 days beginning with Sunday is :
એક પુસ્તકાલયમાં રવિવારે સરેરાશ 510 મુલાકાતીઓ આવે છે તેમજ અન્ય દિવસોમાં સરેરાશ 240 મુલાકાતીઓ આવે છે. આ પુસ્તકાલયમાં રવિવારથી શરુ થતાં 30 દિવસના મહિનાના મુલાકાતીઓની સરેરાશ શું મળે ?
The average of x numbers is y and average of y numbers is x. Then the average of all the numbers taken together is
સંખ્યાઓ x ની સરેરાશ y છે, સંખ્યાઓ y ની સરેરાશ x છે, તો આ તમામ સંખ્યાઓની સરેરાશ શું મળે ?
If average of 20 observations x1, x2, ....., x20 is y, then the average of x1 – 101, x2 – 101, x3 – 101, ....., x20 –101 is
20 અવલોકનો x1, x2, ....., x20 ની સરેરાશ છે, તો x1 – 101, x2 – 101, x3 – 101, ....., x20 –101 ની સરેરાશ શું મળશે ?
The average of x numbers is y2 and the average of y numbers is x2. So the average of all the numbers taken together is
સંખ્યાઓ x ની સરેરાશ y2 છે તેમજ સંખ્યાઓ y ની સરેરાશ x2 છે, તો આ તમામ સંખ્યાઓની સરેરાશ શું મળે ?