Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 3
https://www.mathssciencecorner.com
The average of 100 numbers is 44. The average of these 100 numbers and 4 other new numbers is 50. The average of the four new numbers will be
100 સંખ્યાઓની સરેરાશ 44 છે. આ 100 સંખ્યાઓ અને 4 નવી સંખ્યાઓની સરેરાશ 50 છે, તો આ ચાર સંખ્યાઓની સરેરાશ શું મળે ?
Six tables and twelve chairs were bought for 7,800. If the average price of a table is 750, then the average price of a chair would be
છ ટેબલ અને બાર ખુરશીઓ રૂપિયા 7800 માં ખરીદાઈ. જો ટેબલની સરેરાશ કિંમત 750 હોય, તો ખુરશીની સરેરાશ કિંમત શું થાય ?
Out of 20 boys, 6 are each of 1 m 15 cm height, 8 are of 1 m 10 cm and rest of 1 m 12 cm. The average height of all of them is
20 છોકરાઓમાંથી 6 છોકરાઓની દરેકની ઊંચાઈ 1 મીટર 15 સેમી, 8 છોકરાઓ દરેકની ઊંચાઈ 1 મોટર 10 સેમી અને બાકીના છોકરાઓની દરેકની ઊંચાઈ 1 મીટર 12 સેમી છે. આ છોકરાઓની સરેરાશ ઊંચાઈ શું મળે ?
Find the average of 1.11, 0.01, 0.101, 0.001, 0.11
1.11, 0.01, 0.101, 0.001 અને 0.11 ની સરેરાશ શું મળે ?
The average of 8 numbers is 27. If each of the numbers is multiplied by 8, find the average of new set of numbers.
8 સંખ્યાઓની સરેરાશ 27 છે. જો દરેક સંખ્યાને 8 વડે ગુણતાં નવી સરેરાશ શું મળે ?
The mean of 9 observations is 16. One more observation is included and the new mean becomes 17. The 10th observation is
9 અવલોકનોની સરેરાશ 16 છે, એક વધુ અવલોકન ઉમેરતાં નવી સરેરાશ 17 મળે છે, તો 10 મું અવલોકન શું મળે ?
The average of 30 numbers is 15. The average of the first 18 numbers is 10 and that of the next 11 numbers is 20. The last number is
30 સંખ્યાઓની સરાસરી 15 છે. આમાંની પ્રથમ 18 સંખ્યાઓની સરેરાશ 10 અને અન્ય 11 સંખ્યાઓની સરેરાશ 20 છે, તો છેલ્લી સંખ્યા કઈ હશે ?
There are two groups A and B of a class, consisting of 42 and 28 students respectively. If the average weight of group A is 25 kg and that of group B is 40 kg, find the average weight of the whole class.
એક વર્ગમાં બે સમૂહ A અને B છે, સમૂહ A ના 42 વિદ્યાર્થીઓના વજન ની સરેરાશ 25 કિગ્રા અને સમૂહ B ના 28 વિદ્યાર્થીઓના વજનની સરેરાશ 40 કિગ્રા છે, તો આ વર્ગની સરેરાશ ઊંચાઈ શું મળે ?
The average monthly salary of all the employees in an industry is 12,000. The average salary of male employees is 15,000 and that of female employees is 8,000. What is the ratio of male employees to female employees ?
એક ફેકટરીના તમામ કર્મચારીઓનું સરેરાશ વેતન 12000 છે. આ ફેકટરીના પુરુષ કર્મચારીઓનું સરેરાશ વેતન 15000 તેમજ સ્ત્રી કર્મચારીઓનું સરેરાશ વેતન 8000 હોય, તો ફેકટરીમાં રહેલા પુરુષ અને સ્ત્રી કર્મચારીઓ નો ગુણોત્તર શું મળે ?
4 boys and 3 girls spent 120 on the average, of which boys spent 150 on the average. Then the average amount spent by the girls is
4 છોકરાઓ અને 3 છોકરીઓએ સરેરાશ 120 ખર્ચ કર્યો, તેમાં છોકરાઓએ સરેરાશ 150 ખર્ચ કર્યો, તો છોકરીઓનો સરેરાશ ખર્ચ શું મળે ?