Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 4
https://www.mathssciencecorner.com
The arithmetic mean of the following numbers 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 5, 6, 6, 6, 6, 6, 6 and 7, 7, 7, 7, 7, 7, 7 is
નીચેની સંખ્યાઓની સરેરાશ શું મળે, 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 5, 6, 6, 6, 6, 6, 6 અને 7, 7, 7, 7, 7, 7, 7
A librarian purchased 50 story– books for his library. But he saw that he could get 14 more books by spending Rs. 76 more and the average price per book would be reduced by Re. 1. The average price (in Rs.) of each book he bought, was :
એક ગ્રંથપાલ તેના ગ્રંથાલય માટે 50 વાર્તાના પુસ્તકો ખરીદે છે. તેણે જોયું કે તેણે ખરીદેલા પુસ્તકોની સરેરાશ 1 રૂપિયો ઓછી થવાથી તે 76 રૂપિયા વધુ ખર્ચ કરીને વધુ 14 પુસ્તકો ખરીદી શક્યો હોત, નો નવી સરેરાશ શું મળે ?
The average weight of 3 men A, B and C is 84 kg. Another man D joins the group and the average now becomes 80 kg. If another man E whose weight is 3 kg more then that of D, replaces A, then the average weight of B, C, D and E becomes 79 kg. Then weight of A is
ત્રણ વ્યક્તિ A, B અને C ના વજનની સરેરાશ 84 કિગ્રા છે. જો આ સમૂહમાં D ઉમેરાય તો, સરેરાશ 80 કિગ્રા થાય છે. અન્ય વ્યક્તિ E કે જેનો વજન D થી 3 કિગ્રા વધુ હોય તે A ની જગ્યા લે, તો B, C, D અને E ની સરેરાશ 79 કિગ્રા બને છે, તો A નો વજન શું હશે ?
The average of 1, 3, 5, 7, 9, 11, … to 25 terms is
1, 3, 5, 7, 9, 11 , … , 25 સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average weight of first 11 persons among 12 persons is 95 kg. The weight of 12th person is 33 kg more than the average weight of all the 12 persons. The weight of the 12th person is
12 વ્યક્તિઓમાંથી પ્રથમ 11 વ્યક્તિઓની સરેરાશ 95 કિગ્રા છે. જો 12 માં વ્યક્તિનો વજન 12 વ્યક્તિઓની વજનની સરેરાશ કરતાં 33 વધુ હોય, તો 12 માં વ્યક્તિનો વજન શું હશે ?
There are 100 students in 3 sections A, B and C of a class. The average marks of all the 3 sections was 84. The average of B and C was 87.5 and the average marks of A is 70. The number of students in A was
વર્ગ A, B અને C ના 100 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 84 છે. જો વર્ગ B અને C ની સરેરાશ 87.5 અને વર્ગ A ની સરેરાશ 70 છે, તો વર્ગ A માં કેટલા વિદ્યાર્થીઓ હશે ?
The average weight of A, B and C is 45 kg. If the average weight of A and B be 40 kg and that of B and C be 43 kg, then the weight (in kg) of B is
A, B અને C ના વજનની સરેરાશ 45 કિગ્રા છે. જો A અને B ના વજનની સરેરાશ 40 કિગ્રા તેમજ B અને C ના વજનની સરેરાશ 43 કિગ્રા હોય, તો નો વજન (કિગ્રામાં) શું હશે ?
The average of all the numbers between 6 and 50 which are divisible by 5 is
6 થી 50 સુધી આવતી 5 વડે વિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average weight of 15 oarsmen in a boat is increased by 1.6 kg when one of the crew, who weighs 42 kg is replaced by a new man. Find the weight of the new man (in kg).
નાવના 15 ખલાસીઓના વજનની સરેરાશ 1.6 કિગ્રા વધે છે, જયારે એક ખલાસીની કે જેનો વજન 42 કિગ્રા છે તેની જગ્યાએ બીજો ખલાસી આવે છે. તો નવા આવનાર ખલાસીનો વજન શું હશે ?
The average of some natural numbers is 15. If 30 is added to first number and 5 is subtracted from the last number, the average becomes 17.5 then the number of natural number is
કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ 15 છે. જો પ્રથમ સંખ્યામાં 30 ઉમેરવામાં આવે અને છેલ્લી સખ્યામાંથી 5 બાદ કરતાં સરેરાશ 17.5 મળે છે, તો કેટલી પ્રાકૃતિક સંખ્યા હશે ?