Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 5
https://www.mathssciencecorner.com
The average of 100 observations was calculated as 35. It was found later, that one of the observations was misread as 83 instead of 53. The correct average is :
100 અવલોકનોની સરેરાશ 35 છે. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે એક અવલોકન ભૂલ થી 53 ને બદલે 83 નોંધાયું છે, તો સાચી સરેરાશ શું મળે ?
Six friends have an average height of 167 cms. A boy with height 162 cm leaves the group. Find the new average height.
છ મિત્રોની સરેરાશ ઊંચાઈ 167 સેમી છે. જો 162 સેમી ઊંચાઈ વાળો એક છોકરો સમૂહમાંથી ચાલ્યો જાય, તો નવી સરેરાશ શું મળે ?
The average weight of A, B and C is 45 kg. If the average weight of A and B be 40 kg and that of B and C be 43 kg, then the weight of B is :
A, B અને C ના વજનની સરેરાશ 45 કિગ્રા છે. જો A અને B ના વજનની સરેરાશ 40 કિગ્રા તેમજ B અને C ના વજનની સરેરાશ 43 કિગ્રા હોય, તો B નું વજન શું હશે ?
The average marks obtained by a class of 60 students is 65. The average marks of half of the students is found to be 85. The average marks of the remaining students is
60 વિધાર્થીઓના વર્ગની સરેરાશ 65 છે. જો અડધા વિદ્યાર્થીઓની સરેરાશ 85 હોય, તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશ શું મળે ?
The average weight of 8 persons increases by 2.5 kg when a new person comes in place of one of them weighing 65 kg. The weight of the new person is
8 વ્યક્તિઓની સરેરાશ 2.5 કિગ્રા વધે છે જયારે 65 કિગ્રાવાળા વ્યક્તિ ની જગ્યાએ નવી વ્યક્તિ આવે છે, તો નવા આવનાર વ્યક્તિનો વજન શું હશે ?
The mean high temperature of the first four days of a week is 25°C whereas the mean of the last four days is 25.5°C. If the mean temperature of the whole week is 25.2°C then the temperature on the 4th day is
અઠવાડીયાના પ્રથમ ચાર દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 25°C છે, જયારે અંતિમ ચાર દિવસનું મહત્તમ તાપમાન 25.5°C છે. આખા અઠવાડિયાનું મહત્તમ તાપમાન 25.2°C છે, તો અઠવાડીયાના ચોથા દિવસનું તાપમાન શું હશે ?
The average marks of 50 students in a class is 72. The average marks of boys and girls in that subject are 70 and 75 respectively. The number of boys in the class is
50 વિદ્યાર્થીઓના વર્ગના સરેરાશ ગુણ 72 છે. જો છોકરાઓ અને છોકરીઓના સરેરાશ ગુણ અનુક્રમે 70 અને 75 હોય, તો વારમાં કેટલા છોકરાઓ હશે ?
Three Science classes A, B and C take a Life Science test. The average score of class A is 83. The average score of class B is 76. The average score of class C is 85. The average score of class A and B is 79 and average score of class B and C is 81. Then the average score of classes A, B and C is
ત્રણ વિજ્ઞાનના વર્ગો અને એક વિજ્ઞાનની કસોટી આપે છે. વર્ગ A ની સરેરાશ 83 છે. વર્ગ B ની સરેરાશ 76 છે. વર્ગ C ની સરેરાશ 85 છે. વર્ગ A અને B ની સરેરાશ 79 તેમજ વર્ગ B અને C ની સરેરાશ 81 છે, તો વર્ગ અ, B અને C ની સરેરાશ શું મળે ?
The average of 25 results is 20. The average of first 12 results is 15 and that of the last 12 results is 18. Then, the 13th result is :
25 પરિણામોની સરેરાશ 20 છે. જો પ્રથમ 12 પરિણામોની સરેરાશ 15 અને છેલ્લા 12 પરિણામોની સરેરાશ 18 છે, તો 13 મું પરિણામ શું હશે ?
The average of marks obtained by 100 candidates in a certain examination is 30. If the average marks of passed candidates is 35 and that of the failed candidates is 10, what is the number of candidates who passed the examination ?
100 વિદ્યાર્થીઓના એક પરીક્ષામાં સરેરાશ ગુણ 30 છે. જો પાસ થયેલાં વિદ્યાર્થીઓના ગુણ ની સરેરાશ 35 અને ફેઈલ(અનુતીર્ણ) થયેલાં વિદ્યાર્થીઓની સરેરાશ 10 હોય, તો કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હશે ?