Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 6
https://www.mathssciencecorner.com
The average of 20 numbers is calculated as 35. It is discovered later on that while calculating the average, one number, namely 85, was mis read as 45. The correct average is :
20 સંખ્યાઓની સરેરાશ 35 છે. એવું જાણવા મળ્યું કે એક સંખ્યા ભૂલ થી 85 ને બદલે 45 લેવાઈ ગઈ છે, તો સાચી સરેરાશ શું મળે ?
In a class, average height of all students is ‘a’ cms. Among them, average height of 10 students is ‘b’ cms and the average height of the remaining students is ‘c’ cms. Find the number of students in the class. (Here a > c and b > c )
એક વર્ગના તમામ વિધાર્થીઓની ઊંચાઈની સરેરાશ a સેમી છે. તેમાંથી 10 વિદ્યાર્થીઓની ઊંચાઈની સરેરાશ b સેમી અને બાકીના વિદ્યાર્થીઓની ઊંચાઈની સરેરાશ c સેમી છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે. (અહીં a > c અને b > c)
Nine students of a class contribute a certain sum of money. Seven of them gave Rs. 50 each and the other two gave respectively Rs. 50 and Rs. 90 more than the others. The average contribution of the class of 9 students is :
નવ વિદ્યાર્થીઓએ વર્ગમાં અનુદાનની અમુક રકમ ભેગી કરી છે. આમાં 7 વિદ્યાર્થીઓએ રૂપિયા 50 અને બાકીના બે વિદ્યાર્થીઓએ રૂપિયા 50 અને રૂપિયા 90 બીજા વિદ્યાર્થીઓ કરતાં વધુ આપ્યા. તો આ નવ વિદ્યાર્થીઓના અનુદાનની રકમ ની સરેરાશ શું મળે ?
The average of 12 numbers is 9. If each number is multiplied by 2 and added to 3, the average of the new set of numbers is
12 સંખ્યાઓની સરેરાશ 9 છે. જો દરેક સંખ્યાને 2 વડે ગુણી તેમાં 3 ઉમેરવામાં આવે તો નવી સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average of a, b and c is 20 and that of b, c and d is 25. If d = 30, then the value of a is :
a, b અને c ની સરેરાશ 20 તેમજ b, c અને d ની સરેરાશ 25 છે. જો d = 30 હોય, તો ની a કિંમત શું મળે ?
The average of makrs of 17 students in an examination was calculated as 71. But it was later found that the mark of one student had been wrongly entered as 65 instead of 56 and another as 24 instead of 50. The correct average is
17 વિદ્યાર્થીઓની એક પરીક્ષા ના ગુણની સરેરાશ 71 છે. ત્યારબાદ એવું જાણવામાં આવ્યું કે એક વિદ્યાર્થીના ગુણ 65 ની જગ્યાએ એ 56 અને બીજા વિયાર્થીના ગુણ 50 ને બદલે 24 લખાયા છે, તો આ વર્ગની સાચી સરેરાશ શું મળે ?
If the difference between the average of x, y and y, z is 12, then the difference between x and z is
જો x, y અને y, z ની સરેરાશ નો તફાવત 12 હોય, તો x અને z નો તફાવત શું મળે ?
The average marks of a class of 35 children is 35. The marks of one of the students, who got 35, was incorrectly entered as 65. What is the correct average of the class?
35 વિદ્યાર્થીઓના વર્ગના ગુણની સરેરાશ 35 છે. એક વિદ્યાર્થી જેને 35 ગુણ મળ્યા હતા તેના ગુણ ભૂલ થી 65 લખાય ગયા હતા, તો આ વર્ગના ગુણની સાચી સરેરાશ શું મળે ?
The average height of 30 boys out of a class of 50 is 160 cm. If the average height of the remaining boys is 165 cm, the average height of the whole class (in cm) is :
50 વિદ્યાર્થીઓના વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 160 સેમી છે. જો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 165 સેમી હોય, તો પૂરા વર્ગની ઊંચાઈ ની સરેરાશ શું મળે ?
The average of the first 7 integers in a series of 13 consecutive odd integers is 37. What is the average of the entire series ?
13 ક્રમિક એકી પૂર્ણાંકોના પ્રથમ 7 પૂર્ણાંકોની સરેરાશ 37 છે, તો તમામ પૂર્ણાંકોની સરેરાશ શું મળે ?