Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 7
https://www.mathssciencecorner.com
The average of 8 numbers is 20. The average of first two numbers is 15 1/2 and that of the next three is 21 1/3 . If the sixth number be less than the seventh and eighth numbers by 4 and 7 respectively, then the eighth number is :
8 સંખ્યાઓની સરેરાશ 20 છે. પ્રથમ બે સંખ્યોની સરેરાશ 15 ½ અને પછીની ત્રણ સંખ્યાઓની સરેરાશ 21 1/3 છે. જો છઠ્ઠી સંખ્યા એ સાતમી અને આઠમી સંખ્યા કરતાં 4 અને 7 જેટલી ઓછી હોય, તો આઠમી સંખ્યા શું હશે ?
If the arithmetic mean of 7, 5, 13, x and 9 is 10, then the value of x is :
7, 5 13, x અને 9 ની સરેરાશ 10 હોય, તો x ની કિંમત શું મળે ?
The average of 15 numbers is 7. If the average of the first 8 numbers be 6.5 and the average of last 8 numbers be 9.5, then the middle number is
15 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો પ્રથમ 8 સંખ્યાઓની સરેરાશ 6.5 અને છેલ્લી 8 સંખ્યાઓની સરેરાશ 9.5 હોય, તો આઠમી સંખ્યા કઈ હશે ?
Out of seven given numbers, the average of the first four numbers is 4 and that of the last four numbers is also 4. If the average of all the seven numbers is 3, fourth number is
સાત સંખ્યાઓ માંથી પ્રથમ ચાર સંખ્યાઓની સરેરાશ 4 અને અંતિમ ચાર સંખ્યાઓની સરેરાશ 4 છે. જો તમામ સંખ્યાઓની સરેરાશ 3 હોય, તો ચોથી સંખ્યા કું હશે ?
The average of 20 numbers is 12. The average of the first 12 numbers is 11 and that of the next 7 numbers is 10. The last number is
20 સંખ્યાઓની સરેરાશ 12 છે. જો પ્રથમ 12 સંખ્યાઓની સરેરાશ 11 અને પછીની 7 સંખ્યાઓની સરેરાશ 10 છે, તો છેલ્લી સંખ્યા કઈ હશે ?
The average of 9 numbers is 30. The average of first 5 numbers is 25 and that of the last 3 numbers is 35. What is the 6th number ?
9 સંખ્યાઓની સરેરાશ 30 છે. પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ 25 અને છેલ્લી ત્રણ સંખ્યાઓની સરેરાશ 35 છે, તો છઠ્ઠી સંખ્યા કઈ હશે ?
In an examination the average marks obtained by John in English, Maths, Hindi and Drawing were 50. His average marks in Maths, Science, Social Studies and Craft were 70. If the average marks in all seven subjects is 58, his score in maths was
એક પરીક્ષામાં જોહને અંગ્રેજી, હિન્દી અને ચિત્રમાં સરેરાશ 50 ગુણ મેળવ્યા. તેના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કલામાં સરેરાશ ગુણ 70 છે. જો તેના બધા વિષયોમાં સરેરાશ ગુણ 58 હોય, તો તેના ગણિતમાં કેટલ ગુણ હશે ?
The average of prime numbers between 1 and 20 is
1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average temperature for Monday, Tuesday, Wednesday and Thursday was 48°. The average temperature for Tuesday, Wednesday, Thursday and Friday was 52°, If the temperature on Monday was 42°, then the temperature on Friday was (in degrees)
સોમ, મંગલ, બુધ અને ગુરુવારનું સરેરાશ 48° તાપમાન છે. મંગલ, બુધ, ગુરુ અને શુક્રવારનું સરેરાશ તાપમાન 52° છે. જો સોમવારનું તાપમાન 42° હોય, તો શુક્રવારનું તાપમાન શું હશે ?
The average revenues of 7 consecutive years of a company is Rs. 75 lakhs. If the average of first 4 years is Rs. 70 lakhs and that of last 4 years is Rs. 82 lakhs, what will be the revenue for the 4th year ?
એક કંપનીની 7 ક્રમિક વર્ષની આવક ની સરેરાશ રૂપિયા 75 લાખ છે. પ્રથમ 4 વર્ષની સરેરાશ આવક રૂપિયા 70 લાખ અને અંતિમ ચાર વર્ષની સરેરાશ અવળ રૂપિયા 82 લાખ હોય, તો ચોથા વર્ષની કંપનીની આવક શું હશે ?