Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 9
https://www.mathssciencecorner.com
The average of the largest and smallest 3 digit numbers formed by 0, 2 and 4 would be
0, 2 અને 4 વડે બનતી ત્રણ અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની સરેરાશ શું મળે ?
The average of 11 numbers is 63. If the average of first six numbers is 60 and the last six numbers is 65, then the 6th number is
11 સંખ્યાઓની સરેરાશ 63 છે. પ્રથમ છ સંખ્યાઓની સરેરાશ 60 અને છેલ્લી છ સંખ્યાઓની સરેરાશ 65 હોય, તો છઠ્ઠી સંખ્યા કઈ હશે ?
The average of 8 numbers is 21. If each of the numbers is multiplied by 8, the average of the new set of numbers is :
8 સંખ્યાઓની સરેરાશ 21 છે. જો દરેક સંખ્યાને 8 વડે ગુનાવામાં આવે, તો નવી બનતી સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average of two numbers is 8 and the average of other three numbers is 3. The average of the five numbers is :
બે સંખ્યાઓની સરેરાશ 8 અને અન્ય ત્રણ સંખ્યાઓની સરેરાશ 3 છે. તો આ પાંચેય સંખ્યાઓની સરેરાશ શું મળે ?
Three numbers are such that the average of first two numbers is 2, the average of the last two numbers is 3 and the average of the first and the last numbers is 4, then the average of three numbers is equal to
ત્રણ સંખ્યાઓ માંથી અમ બે સંખ્યાની સરેરાશ 2 છે, છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ 3 છે. જો પ્રથમ અને છેલ્લી સંખ્યાની સરેરાશ 4 હોય, તો ત્રણેય સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average of 13 results is 70. The average of first seven is 65 and that of the last seven is 75, the seventh result is :
13 પરિણામોની સરેરાશ 70 છે. જો પ્રથમ સાત સંખ્યાઓની સરેરાશ 65 અને અંતિમ સાત સંખ્યાઓની સરેરાશ 75 હોય, તો સાતમું પરિણામ શું હશે ?
The average of six numbers is 3.95. The average of two of them is 3.4, while the average of the other two is 3.85. The average of the remaining two numbers is
છ સંખ્યાઓની સરેરાશ 3.95 છે. જો પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ 3.4 તેમજ બીજી બે સંખ્યાઓની સરેરાશ 3.85 હોય, તો બાકીની સંખ્યાઓની સરેરાશ શું મળે ?
Average of n numbers is a. The first number is increased by 2, second one is increased by 4, the third one is increased by 8 and so on. The average of the new numbers is
n સંખ્યાઓની સરેરાશ a છે. જો પ્રથમ સંખ્યામાં 2 જેટલી વધારવામાં આવે, બીજી સંખ્યા 4 જેટલી વધારવામાં આવે અને ત્રીજી સંખ્યા 8 વધારવામાં આવે, આજ રીતે આગળ વધતા બનતી નવી શ્રેણીની સરેરાશ શું મળે ?
The average of 12 numbers is 15 and the average of the first two is 14. What is the average of the rest ?
12 સંખ્યાઓની સરેરાશ 15 છે. જો પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ 14 હોય, તો બાકીની સંખ્યાઓની સરેરાશ શું મળે ?
Out of four numbers the average of the first three is 16 and that of the last three is 15. If the last number is 20 then the first number is
ચાર સંખ્યાઓ માંથી પ્રથમ ત્રણ સંખ્યાઓની સરેરાશ 16 અને છેલ્લી ત્રણ સંખ્યાઓની સરેરાશ 15 છે. જો છેલ્લી સંખ્યા 20 હોય તો, પ્રથમ સંખ્યા કઈ હશે ?
The average of 15 numbers is 7. If the average of the first 8 numbers is 6.5 and the average of the last 8 numbers is 8.5, then the middle number is :
15 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો પ્રથમ 8 સંખ્યાઓની સરેરાશ 6.5 અને છેલ્લી 8 સંખ્યાઓની સરેરાશ 8.5 હોય, તો વચ્ચેની સંખ્યા કઈ હશે ?