Presents
Mathematics (ગણિત)
Daily Quiz
Average (સરેરાશ અથવા સરાસરી)
Paper Set 10
https://www.mathssciencecorner.com
The average of the first 100 natural numbers is
પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average of three consecutive odd numbers is 12 more than one third of the first of these numbers. What is the last of the three numbers ?
ત્રણ ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ એ પ્રથમ સંખ્યાના ત્રણ ગણા કરતાં 12 વધુ હોય, તો છેલ્લી સંખ્યા કઈ હશે ?
The average of first nine prime numbers is
પ્રથમ નવ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The average of the first nine integral multiples of 3 is
પ્રથમ નવ 3 ના ગુણકોની સરેરાશ શું મળે ?
The average of the squares of first ten natural numbers is
પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગની સરેરાશ શું મળે ?
The average of nine consecutive odd numbers is 53. The least odd number is
નવ ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 53 હોય, તો નાના માં નાની એકી સંખ્યા કઈ હશે ?
The average of 5 consecutive natural numbers is m. If the next three natural numbers are also included, how much more than m will the average of these 8 numbers be ?
પ્રથમ 5 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ m છે. જો પછીની ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ પણ સાથે લેવામાં આવે, તો નવી સરેરાશ થી m કેટલી વધુ થશે ?
The average of 7 consecutive numbers is 20. The largest of these numbers is :
7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 20 છે, તો તેમની સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
The average of odd numbers upto 100 is
100 સુધીની એકી સંખ્યાઓની સરેરાશ શું મળે ?
The arithmetic mean (average) of the first 10 whole numbers is
પ્રથમ 10 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ શું મળે ?