કીડીએ પારધીનો જીવ બચાવ્યો.
પારધીના હાથમાં જાળ હતી.
ક્બૂતરે પારધીનો આભાર માન્યો.
વૃક્ષની ડાળી પર કોયલ બેઠી હતી.
ડ્રેગ કરીને નીચેના શબ્દોને શબ્દકોશના ક્ર્મમાં ગોઠવો.
ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો.
સાચી જોડણી પર ક્લિક કરો.
વ્રક્ષ વૃક્ષ
કીનારો કિનારો
પાદડુ પાંદડું
પારધી પારધી