ડ્રેગ કરીને નીચેના શબ્દોને શબ્દકોશના ક્ર્મમાં ગોઠવો.
સાચા શબ્દોની જોડણી પર ક્લિક કરો.
ભભૂત ભભુત નીરંજન નિરંજન
ભિક્ષા ભિક્ષા મીઠાઇ મિઠાઇ
ગીરધર ગિરધર ચિપિયો ચીપિયો
વેશ વેસ ડાયો ડાહ્યો
ડ્રેગ કરીને કાવ્યના આધારે નીચેનાં વાકયો યોગ્ય ક્ર્મમાં ગોઠવો.
ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો.