પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું ?
સમૃદ્ધ નગરશેઠ
સમૃદ્ધ ગામડાઓ
ચોકી પહેરો
સંગીન ગટરયોજના
નકશા શબ્દ નો અંગ્રેજી પર્યાય શો છે ?
નીચેનામાંથી કયો પર્વત ખંડ પર્વત છે ?
હોર્સ્ટ
હિમાલય
નીલગીરી
અરવલ્લી
પર્વતો કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?
બુદ્ધ ધર્મના મૂળ ગ્રંથના ને શું કહેવામાં આવે છે ?
ઈસપની કથાઓ
ત્રિપિટક
આગમગ્રંથો
કાયદા ગ્રંથો
રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે ?
રાજાએ ગુપ્ત વંશ શરૂ કર્યો હતો ?
નરસિંહ ગુપ્તે
સમુદ્રગુપ્તે
ચંદ્રગુપ્ત પહેલા
પુરુગુપ્તે
માળવા નો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે ?
યુ.એસ.એ.માં
જાપાનમાં
શ્રીલંકામાં
ભારતમાં
ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય ?
કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે ?
ઇલોરાનું
સોમનાથનું
પદ્મનાભ નું
કૈલાસનું
મગધ સામ્રાજ્ય માં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી ?
કુમારગુપ્તે
સમુદ્રગુપ્તે
ચંદ્રગુપ્ત પહેલાએ
શ્રીગુપ્તે
નીચેનામાંથી કઈ કલા નો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય ?
સ્થાપત્યકલાનો
સંગીતકલાનો
નૃત્યકલાનો
ચિત્રકલાનો
સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે ?
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે ?
નીલગિરી
સાતપુડા
આલપ્સ
અરવલ્લી
કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્ર ની રાજગાદી એ બેઠો ?
ઇ.સ.340માં
ઇ.સ.335માં
ઇ.સ.330માં
ઇ.સ.319માં
કોની મદદથી વિશ્વના કોઇપણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે ?
એન્ડીઝ નામનો ગેડ પર્વત ક્યાં ખંડ માં આવેલો છે ?
એશિયામાં
ઉત્તર અમેરિકામાં
દક્ષિણ અમેરિકામાં
યુરોપમાં
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય માં કોનો સમાવેશ થાય છે ?
આરણ્યકોનો
સ્મૃતિઓનો
બ્રાહ્મણગ્રંથો ગ્રંથોનો
વેદોનો
બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે ?
નાલંદા
તક્ષશિલા
વલભી
વિક્રમશીલા
કયા વિશ્વ વિખ્યાત ચિત્ર ને ભારતીય સંસ્કૃતિ નું ઘરેણું માનવામાં આવે છે ?
પદ્મપાણીના
નટરાજના
રાસલીલાના
બુદ્ધની સાધનાના
ભારતમાં માં કયો વારસો આદ્વિતીય છે ?
વૈચારિક
સાંસ્કૃતિક
પ્રાકૃતિક
સામાજિક
ઉત્તર ભારતમાં ગામ નો મેળો કયા નામે ઓળખાતો હતો ?
ગ્રામસેવક
સરપંચ
ગ્રામભોજક
મુખી
નીચેના પૈકી કયું અંગ નકશા નું અંગ નથી. ?
પ્રમાણમાપ
સ્થાન
દિશા
રૂઢ સંજ્ઞાઓ
જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે ? જાતક કથાઓના
બોધ કથાઓના
આગમ ગ્રંથોના
સંગમ સાહિત્યના
ભારતીય સંસ્કૃતિના વિવિધતા ના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું ?
જવાહરલાલ નહેરુએ
રવીન્દ્રનાથ ટાગોરે
મહાત્મા ગાંધીજીએ
સ્વામી વિવેકાનંદ