Slide 1
ચાર પગ ધરાવતું પાલતું પ્રાણી કયું છે ?
The correct answer(s):
ગાય
ભેશ
બકરી
હાથી
બિલાડી
ઘોડો
ઊંટ
ગધેડો
યાક
ગધેડું
ઘેટુ
Slide 2
કેરીને હિન્દીમાં શું કહે છે ?
Slide 3
રણનું જહાજ કયા પ્રાણીને કહેવામાં આવે છે ?
The correct answer(s):
ઊંટ
Slide 4
આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
The correct answer(s):
વાઘ
ટાઈગર
Slide 5
પાણી માટે હિન્દી શબ્દ કયો છે ?
The correct answer(s):
પાની