Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
KAILASH EDUCATION......G.K QUESTIONS
ASHISH DOCTOR
DIPAK PARMAR
શ્રી કૈલાસનગર પંચાયત પ્રાથમિક શાળા - ગાંધીધામ
Start Quiz
જિલ્લો અને વડું મથકની જોડમાં કઈ જોડ ખોટી છે ?
કચ્છ -ભુજ
દેવભૂમિ દ્વારકા -દ્વારકા
સાબરકાંઠા-હિમતનગર
પંચમહાલ -ગોધરા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કોણે વનસ્પતિનું રસોડું કહે છે ?
પર્ણ
મૂળ
પ્રકાંડ
પુષ્પ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'ઘરડાં ગાડા વાળે' કહેવતની વિરોધી કહેવત છે ?
મહેતો મારેય નહિને ભણાવે નહિ
ભસતો કુતરો ભાગ્યેજ કરડે
સાઠે બુદ્ધિ નાઠે
પગ જોઈ પાથરણું તાણવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ખ્રિસ્તીઓનો તહેવાર કયો છે ?
ઓનમ
પતેતી
નાતાલ
પોગલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મીઠું પકવવાની ક્યારીને શું કહે છે ?
ક્યારો
તગાવી
અગર
ખામણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું એક અન્ય ત્રણ થી જુદું પડે છે ?
હાથી
રીછ
વાઘ
સિહ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાળો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
જૂનાગઢ
ડાંગ
કચ્છ
ભાવનગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે ?
34
35
32
33
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'ધમાલ કઈ જાતીનું લોકનૃત્ય છે ?
વાઘેર
સિદી
મેર
ભીલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અક્ષરધામ મંદિર કયા જીલ્લામાં આવેલ છે ?
અમદાવાદ
ભાવનગર
રાજકોટ
ગાંધીનગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.