સસલું કયા પ્રકારનું પ્રાણી છે ?
શાકાહારી
એક પણ નહીં
મિશ્રાહારી
માંસાહારી
નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ કે પ્રાણીજ પેદાશ નથી?
ભેંસ કયા પ્રકારનું પ્રાણી છે ?
એક પણ નહીં
માંસાહારી
મિશ્રાહારી
તૃણાહારી
જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણીજ પેદાશ નો ઉપયોગ કરે છે તેને કયા પ્રકારના પ્રાણીઓ કહે છે ?
માંસાહારી પ્રાણીઓ
આપેલ તમામ
તૃણાહારી પ્રાણીઓ
મિશ્રાહારી પ્રાણીઓ
કયા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે ?
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
ગુજરાત
ગરોળી કયા પ્રકારનું પ્રાણી છે ?
માંસાહારી
એક પણ નહીં
મિશ્રાહારી
તૃણાહારી
બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?
જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ તેમજ પ્રાણીજ પેદાશ નો ઉપયોગ કરે છે તેને કયા પ્રકારના પ્રાણીઓ કહે છે ?
માંસાહારી પ્રાણીઓ
આપેલ તમામ
મિશ્રાહારી પ્રાણીઓ
તૃણાહારી પ્રાણીઓ
ગાજર ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?
નીચેના પૈકી કઈ દૂધની બનાવટ છે ?
કયા રાજ્ય ના લોકો નો મુખ્ય ખોરાક દાળ ભાત રોટલી ખીચડી અને શાક છે ?
પંજાબ
દિલ્હી
રાજસ્થાન
ગુજરાત
ચિત્તો કયા પ્રકારનું પ્રાણી છે ?
શાકાહારી
એક પણ નહીં
માંસાહારી
મિશ્રાહારી
મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે ?
માંસાહારી
મિશ્રાહારી
તૃણાહારી
એક પણ નહીં
નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ પ્રાણીજ પેદાશ છે ?
નીચેનામાંથી કઠોળ કયું છે ?
રીંછ કયા પ્રકારનું પ્રાણી છે ?
મિશ્રાહારી
માંસાહારી
શાકાહારી
એક પણ નહીં
સિંહ કયા પ્રકારનું પ્રાણી છે ?
એક પણ નહીં
માંસાહારી
મિશ્રાહારી
શાકાહારી
નીચેના પૈકી કયું દૂધનું ઉત્પાદન નથી ?
હરણ કયા પ્રકારનું પ્રાણી છે ?
મિશ્રાહારી
એક પણ નહીં
શાકાહારી
માંસાહારી
જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશો નો ઉપયોગ કરે છે તેને કયા પ્રકારના પ્રાણીઓ કહે છે ?
મિશ્રાહારી પ્રાણીઓ
તૃણાહારી પ્રાણીઓ
આપેલ તમામ
માંસાહારી પ્રાણીઓ