પાંસળી પિંજરમાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે ?
મગજનું રક્ષણ ________કરે છે.
કરોડસ્તંભ
ખોપરી
પાંસળી પિંજર
આપેલ તમામ
ગરદન અને શીર્ષના જોડાણમાં કયો સાંધો આવેલો હોય છે ?
ઊખળી સાંધો
મિજાગરા સાંધો
ખલ-દસ્તા સાંધો
અચલ સાંધો
ખોપરીના અસ્થિઓ વચ્ચે ___________ આવેલો હોય છે.
અચલ સાંધો
ખલ-દસ્તા સાંધો
ઊખળી સાંધો
મિજાગરા સાંધો
શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે તે માળખાને શું કહે છે ?
શરીરમાં આવેલ હાડકાની સ્થિતિ જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે ?
એક્સ રે
સ્પર્શ
ફોટો
આપેલ તમામ
કરોડસ્તંભમાં કુલ કેટલા હાડકાં હોય છે ?
નીચેના માંથી કોનું શરીર વલયોનું બનેલું હોય છે ?
કોણીના હાડકાં કયા પ્રકારના સાંધાથી જોડાયેલા હોય છે ?
ખલ-દસ્તા સાંધો
મિજાગરા સાંધો
ઊખળી સાંધો
અચલ સાંધો
નીચેના માંથી કયું કરોડસ્તંભનું કાર્ય નથી ?
તે મગજનું રક્ષણ કરે છે.
તે શરીરને ટટ્ટાર રાખે છે.
તે કરોડરજ્જુનું રક્ષણ કરે છે.
તે શરીરને આગળ-પછાળ નમવામાં મદદ કરે છે.
કયા પ્રાણીના શરીરમાં હાડકાં હોતા નથી ?
સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ક્રિયાને __________કહે છે.
પ્રચલન
શ્વસન
પ્રજનન
ઉત્સર્જન
નીચેના માંથી કોણ ધારા રેખીય આકાર ધરાવે છે ?
ગતિ કરતી વખતે __________ના સંકોચનથી હાડકાં ખેંચાય છે.
સ્નાયુ
એકપણ નહીં
કૂર્ચા
હાડકાં
નાક અને બાહ્ય કર્ણ શાનો બનેલો હોય છે ?
સ્નાયુ
એકપણ નહીં
કાસ્થિ (કૂર્ચા)
હાડકાં
ગોકળગાય શાની મદદથી પ્રચલન કરે છે ?
કવચથી
હાડકાંથી
કંકાલથી
માંસલ પગથી
આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને ________કહે છે.
ગૂંટણમાં કયા પ્રકારના સાંધા આવેલા હોય છે ?
ખલ-દસ્તા સાંધો
મિજાગરા સાંધો
અચલ સાંધો
ઊખળી સાંધો
નીચેના માંથી કઇ ક્રિયામાં સજીવ પ્રચલન કરતો નથી ?
ખભાના આગળના ભાગે કયા પ્રકારનો સાંધો આવેલો હોય છે ?
અચલ સાંધો
ખલ-દસ્તા સાંધો
મિજાગરા સાંધો
ઊખળી સાંધો