પૃથ્વીની ચારે બાજુ વીંટળાઇને આવેલા હવાના આવરણને શં કહે છે ?
જીવાવરણ
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
વાતાવરણમાં ભારે વાયુ ક્યો હોય છે ?
ઓઝોન
નાઇટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારોમાં ક્યા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?
રજકણો
કાર્બન મોનોક્સાઇડ
ઓક્સિજન
નાઇટ્રોજન
પૃથ્વી પર કેટલા મહાસાગર આવેલા છે ?
ઓક્સિજનના જલદપણાને ક્યો વાયુ મંદ કરે છે ?
નાઇટ્રોજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઇડ
હાઇડ્રોજન
વાતાવરણનો ક્યો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ?
ઓક્સિજન
હાઇડ્રોજન
ઓઝોન
નાઇટ્રોજન
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરીએ તેને ક્યુ આવરણ કહે છે ?
જલાવરણ
વાતાવરણ
મૃદાવરણ
જીવાવરણ
મારા ઉપર ઘર બાંધવામાં આવે છે બોલો હું કોણ ?
વાતાવરણ
જલાવરણ
મૃદાવારણ
જીવાવરણ