Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
ધોરણ-૮, વિજ્ઞાન અને ટેક્નોલોજી, એકમ - ૩
સંશ્લેષિત(કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક
ક્વિઝ ચાલુ કરવા અહીં ક્લિક કરો.
પોલીમર કઈ ભાષાનો શબ્દ છે ?
ગ્રીક
લેટીન
અંગ્રેજી
જર્મન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
લાકડાનું વિઘટન થવાનો અંદાજીત સમય કેટલો હોય ?
૧૦ થી ૩૦ દિવસ
૨ થી ૫ મહિના
૧ થી૨ અઠવાડિયા
૧૦ થી ૧૫ વર્ષ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્લાસ્ટીક એ ઉષ્મા અને વિદ્યુતના .......................... હોય છે.
એક પણ નહીં
અવાહક
સુવાહક
અર્ધવાહક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કયાં પ્રકારના પ્લાસ્ટીકને રીસાઇકલ કરી શકાય છે ?
થર્મોસેંટીક પ્લાસ્ટીક
થર્મોપ્લાસ્ટીક
એક પણ નહી
અન્ય
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ફાયરમેનનાં યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા શેનું પદ ચડાવવામાં આવે છે ?
એક્રેલિક
મેલામાઇન
એક પણ નહીં
બેકેલાઇટ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયા રેસા લાકડાના માવામાંથી બને છે ?
નાયલોન
ટેફ્લોન
પોલીએસ્ટર
રેયોન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પોલીથીનમાં કયો હાઇડ્રોકાર્બન પદાર્થ આવેલો હોય છે ?
ઇથેન
પ્રોપેન
બ્યુટેન
મીથેન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પીવીસીનું પુરું નામ જણાવો.
પોલીવિનાઇલ ક્લોરાઇડ
પોલોવિનાઇલ ક્લોરાઇડ
પોલીવિસાઇલ કલોરાઇડ
એક પણ નહીં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઉનના કપડાનું વિઘટન થવાનો અંદાજીત સમય કેટલો થાય છે ?
એક પણ નહીં
૧૦ થી ૧૫ વર્ષ
૧૦૦ થી ૫૦૦ વર્ષ
લગભગ ૧ વર્ષ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્લાસ્ટીકને એક વાર કોઇ આકારમાં ઠાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકતા નથી, આવા પ્લાસ્ટીકને ........................ કહે છે.
અન્ય
થર્મોપ્લાસ્ટીક
થર્મોસેંટીક પ્લાસ્ટીક
એક પણ નહી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સુતરાઉ કાપડનું વિઘટન થવાનો અંદાજીત સમય કેટલો થાય છે ?
૧ થી ૨ અઠવાડીયા
૧૦ થી ૩૦ દિવસ
૨ થી ૫ મહિના
૧૦ થી ૧૫ વર્ષ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્લાસ્ટીકને ગરમી આપતા તે સરળતાથી પીગળી જાય છે, તેને .................. પ્રકારનું પ્લાસ્ટીક કહે છે.
અન્ય
થર્મોસેંટીક પ્લાસ્ટીક
એક પણ નહીં
થર્મોપ્લાસ્ટીક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયું કૃત્રીમ રેસા છે ?
નાયલોન
નાળીયેરી
કપાસ
શણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સુતરાઉ કાપડનું વિઘટન કઈ ક્રિયા વડે થાય છે ?
જૈવ વિઘનીય
એક પણ નહીં
અન્ય
જૈવ અવિઘનીય
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્લાસ્ટીકની થેલીનું વિઘટન કઈ ક્રિયા વડે થાય છે ?
જૈવ અવિઘનીય
એક પણ નહીં
જૈવ વિઘનીય
અન્ય
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયું કાપડ સરળતાથી ચોળાઇ જતું નથી ?
રેયોન
ટેફ્લોન
નાયલોન
પોલીએસ્ટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નોનસ્ટીક કુકવેર બનાવટમાં કયાં રેસાનો ઉપયોગ થાય છે ?
ટેફ્લોન
નાયલોન
રેયોન
પોલીએસ્ટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
રેસાના કેટલા પ્રકાર છે ?
બે
ચાર
ત્રણ
એક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કપાસ એ ................................... તરીકે ઓળખાતો પોલીમર છે.
એક પણ નહીં
ફ્રુકટોઝ
સુક્રોઝ
સેલ્યુલોઝ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયું પેરાસુર તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે ?