ગામમા સૂર્યમંદિરનું નિર્માણ કાર્ય થઇ રહ્યુ હતું.
યુવકના હાથ મેલા અને ખરાબ હતા તેથી તેણે સ્પીકર ફોન પર વાત કરી
આ પાઠના લેખક ડો.આઇ.કે.વિજળીવાળા છે.
નીચેનામાંથી કઇ સાચી જોડણી નથી.
શિલ્પીએ યોગ્ય કદની મૂર્તિ ન હોવાથી ફરીથી મૂર્તિ બનાવી.
યુવકે અડધી કિંમતે લોન કાપવા તૈયાર થયો ત્યારે સ્ત્રીએ શો જવાબ આપ્યો ?
નીચેનામાંથી ક્યો શબ્દ દ્વિરુક્ત નથી.
ખુશ ખુશાલ
સાંભળવી
હસતા હસતા
જોડા જોડ
મંજુરી શબ્દનો સમાનાર્થી શબ્દ પરવાનગી થાય.
પથ્થર,ધાતુ,વગેરે ને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર ?
કોતરણીકાર
સાહિત્યકાર
શિલ્પી
ઘડવૈયા
વાક્યનો પ્રકાર જણાવો : મંદીરમાં એકસરખી બે મૂર્તિઓની જરૂર છે ?
સાદૂ વાક્ય
ઉદગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
સંયુક્ત વાક્ય