જો મહાદેવ પહેલો આવશે તો તેને પંદર રૂપિયા મળશે.
આ વિધાન સાચુ છે.
આ વિધાન ખોટુ છે.
પાઠમાં સોનું શબ્દ સુવર્ણ માટે વપરાયો છે.
આ વિધાન સાચુ છે.
આ વિધાન ખોટુ છે.
લઇ આવો આને
કાઢી મુકો આને
આપો આને પેપર
બહાર લઇ જાવ આને
મહાદેવની શાળામાં કોન આવેલુ હતું ?
ઇન્સપેક્ટર સાહેબ
મોટા સાહેબ
સરપંચ સાહેબ
હેડમાસ્તર સાહેબ
શંકાના ખેતર પછી ગાય કોના ખેતરમાં ગઇ ?
નારજીકાકાના
મહાદેવના
માસીના
શંકાના
કોના માસા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક હતા ?
નટુડાના
ધનશંકરના
ગટુના
મહાદેવના
મહાદેવના ખેતર પછી કોનું ખેતર આવતું હતું ?
શંકાનું
ખુશાલમાનું
માસીનું
મહાદેવનું
શાળાએ જતા છોકરા પરીક્ષા વિષે વાત કરતા હતા.
આ વિધાન સાચુ છે.
આ વિધાન ખોટુ છે.
પરીક્ષા પાઠના લેખક પન્નાલાલ પટેલ છે.
આ વિધાન સાચુ છે.
આ વિધાન ખોટુ છે.
નારજીકાકાનું
માસીનું
મહાદેવનું
શંકાનું