જુમો વેણુ ને ગદપ ખવડાવતો હતો.
આ વાક્ય સાચુ છે.
આ વાક્ય ખોટુ છે.
આ વાક્ય સાચુ છે.
આ વાક્ય ખોટુ છે.
વેણુંની પીઠપર જુમો શું ભરતો ?
ગૌરીશંકર જોશીનો જન્મ વીરપુર ગામે થયો હતો.
આ વાક્ય સાચુ છે.
આ વાક્ય ખોટુ છે.
જુમાની વેણુ પ્રત્યેની લાગણીને પશુ પ્રેમ કહેવાય.
આ વાક્ય સાચુ છે.
આ વાક્ય ખોટુ છે.
જુમાને રસ્તામાં કોણ મળ્યુ ?
દૂધવાળી
બે-યુવાનો
ઘાસવાળી
પત્રવાળો
"જુમો ભિસ્તી" પાઠના લેખક્નું ઉપનામ ધૂમકેતુ છે.
આ વાક્ય સાચુ છે.
આ વાક્ય ખોટુ છે.
પરવરદીગારનો સમાનાર્થી શબ્દ જણાવો.
પાડાનો પગ શેમાં અટકાયો હતો ?
છાપર માં
ધણ માં
ગાડા માં
રેલવેના પાટામાં