જે બીજને બે સરખી ફાડ થતી નથી તેવા બીજને શુંં કહે છે ?
દ્વિદળી
ત્રિદળી
એકદળી
એકપણ નહિં
તલ,એરંડા,મગફળી વગેરે શુ6 છે ?
આંબાના બીજને શું કહેવાય ?
જે બીજને બે સરખી ફાડ થતી હોય તેવા બીજને શુંં કહે છે ?
એકપણ નહિં
ત્રિદળી
એકદળી
દ્વિદળી
મગ,ચણા,વટાણા વગેરે શું છે ?
અનાજ
એકપણ નહિં
તેલબીયાં
કઠોળ
નીચેના પૈકી ક્યુ એકદળી બીજ નથી ?
ભૂકા કે ટુકડા વડે કાગળ પર ઘસતા કાગળ તેલિયો થયો હોય તેવા બીજ ને શું કહેવાય ?
બીજને ઉગવા માટે શું જરૂરી છે ?
હવા
સૂર્યપ્રકાશ
પાણી
આપેલ તમામ
નીચેના પૈકી ક્યું કઠોળ છે ?
નીચેના પૈકી ક્યું એકદળી બીજ છે ?
બીજને ઉગવામાટે નીચેના પૈકી ક્યું પરિબળ જરૂરી નથી ?
નીચેના પૈકી ક્યુ દ્વિદળી બીજ છે ?
નીચેના પૈકી ક્યુ દ્વિદળ બીજ નથી ?
ઘંઉ,બાજરી,જુવાર,બંટી વગેરે શુ છે ?
નીચેના પૈકી ક્યુ અનાજ છે ?