અકબરે ક્યો વેરો નાબૂદ કર્યો ?
મંડલવેરો
ખિરાજવેરો
નાકાવેરો
જજિયાવેરો
રાણા પ્રતાપ અને અકબરના લશ્કર વચ્ચે ક્યાં મેદાનમાં યુદ્ધ થયું હતું ?
હલદી ઘાટીના
ખેબર ઘાટના
પાણીપતના
બોલન ઘાટના
સ્વતંત્રતા દિન અને ગણતંત્ર દિન નિમિત્તે ભારતમાં સૌપ્રથમ તિરંગો ક્યાં લહેરાવવામાં આવે છે ?
દિલ્લી લાલ મહેલ પર
દિલ્લી લાલ કિલ્લા પર
દિલ્લી લીલા કિલ્લા પર
દિલ્લીમાં લીલા મહેલ પર
મહારાણા પ્રતાપ પાસે કેટલા સૈનિકો હતા ?
પચ્ચીસથી પચાસ લાખ
પચ્ચીસથી પચાસ હજાર
વીસથી ચાલીસ હજાર
વીસથી બાવીસ હજાર
મુઘલ શાસનમાં સરકારનો ઉપરી કોણ હતો ?
આમાંથી કોનો સમાવેશ અકબરના દરબારમાં થતો નહોતો ?
તાનસેનમૂલ્લા
દોપ્યા
હેમચંદ્રાચાર્ય
બીરબલ
શેરશાંહનું શાસન દિલ્લીમાં કેટલા વર્ષ જેટલું હતું ?
આમાંથી ક્યાં શાસકે ટંકશાળા સ્થાપીને ચાંદીના સિક્કા પડાવ્યા હતા ?
શેરશાહ સુરે કોની મદદથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો ?
અકબર
મુલ્લા દોપ્યા
ટોડરમલ
તાનસેન
બાબરે કઇ સાલમાં દિલ્લી ઉપર આક્રમણ કર્યું ?
ઇ.સ.1526માં
ઇ.સ.1586માં
ઇ.સ.1546માં
ઇ.સ.1562માં
પાણીપતના મેદાનમાં બાબરે કોને હરાવ્યો ?
ઇબ્રાહિમ લોદીને
હુમાયુને
શેરશાહ સુરીને
શાહજહાંને
હુમાયુને કોની સામે સતત સંઘર્ષ કરવો પડ્યો ?
અફઘાનો
કાનરાન અને અફઘાનો સામે
કામરાન અને અફઘાનો સામે
તુર્કો
આમાંથી કોને મુઘલ શાસક ગની શકાય નહિં ?
જહાંગીર
શેરશાહ સુર
હુમાયુ
અકબર
મુઘલ શાસનમાં મહેસુલી વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી ક્યાં નામે ઓળખાતો હતો ?
શેરશાહ ઇતિહાસમાં શાના તરીકે પ્રખ્યાત છે ?
સમાજસેવક
સુધારા શાસક
સંત
મહાત્મા