આપેલ શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવી જવાબ તપાસો.
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
પક્ષી
પાંખ
પરીક્ષા
પાંંચ
પસીનો
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
ઉપયોગ
અમૂલ્ય
અહિંસા
અત્યંત
ઈનકાર
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
વહાણ
અવતાર
બંદર
હલેસાં
સરદાર
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
આકાશ
ચોમાસું
ઝરણુંં
ડુંગર
ગામ
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
ઉદ્યોગ
બાંધો
ઊમટવું
ફળ
કરિયાતું
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
જરાક
જુલમ
જીવાદોરી
જલેબી
જાત
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
સોહાગણ
વાંસ
વહાલાજી
ચોક
ઘડી
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
વિસ્તાર
વિરાટ
વિસ્મય
વક્રીભવન
વાસ
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
માલમ
મન
મેણું
મતિ
મોતી
શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો.
ઈજનેરી
ઉમેદ
પ્રજા
સૂચના
આશા