Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
ધોરણ-૬, વિજ્ઞાન અને ટેક્નોલોજી, એકમ - ૬
આપણી આસપાસ થતા ફેરફારો
ક્વિઝ ચાલુ કરવા અહીં ક્લિક કરો.
ખીરમાંથી ઇડલી બનાવવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે
તમામ
એક પણ નહીં
ઉપરનું વિધાન સાચું છે.
ઉપરનું વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સજીવોની વૃદ્ધિ થવી તે કયાં પ્રકારનો ફેરફાર છે ?
પ્રતિકુળ ફેરફાર
કૃત્રિમ ફેરફાર
ઉલટાવી શકાય તેવો
ઉલટાવી શકાય તેવો નહીં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બ્રેડ બનાવવી એ કયાં પ્રકારનો ફેરફાર છે ?
કાંઇ કહી ન શકાય
ખુબજ ઉંચા તાપમાને ઉલટાવી શકાય તેવો
ઉલટાવી શકાય તેવો
ઉલટાવી શકાય તેવો નહીં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પેન્સિલ અને રબરનો ઉપયોગ કર્યા પછી તેના કદમાં ઘટાડો થવો એ કયાં પ્રકારનો ફેરફાર છે ?
અનુકૂળ ફેરફાર
કુદરતી ફેરફાર
ઉલટાવી શકાય તેવો ફેરફાર
ઉલટાવી ન શકાય તેવો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મીઠાના દ્રાવણમાંથી મીઠાને અલગ કરી શકાય છે કારણકે .........
મીઠાનું દ્રાવણ એ કાયમી ફેરફાર છે.
મીઠાનું દ્રાવણમાંથી મીઠું પાછું મેળવી શકાતું નથી
બાષ્પીભવન દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે.
મીઠાનું દ્રાવણ ગરમી આપવાથી અને ઓગળવાથી મીઠું પાછું મળે છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
લાકડું સળગવું
આઇસ્ક્રીમ ઓગળવું
ફળ ન પાકવું
દહીં જમાવવું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો છે ?
સિમેન્ટનું જામવું
બારણું ખોલવું
આઇસ્ક્રીમ જમાવવું
ચોકલેટ ઓગળવી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વનસ્પતિ પરથી પર્ણનું સુકાઇને ખરી પડવું એ કયાં પ્રકારનો ફેરફાર છે ?
રાસાયણિક ફેરફાર
ઉલટાવી શકાય તેવો
ભૌતિક ફેરફાર
ઉલટાવી શકાય તેવો નહીં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
ઘીનું ઓગળવું
મીણબત્તીનું સળગવું
લાકડાં કાપવાં
ફુલોનું ખીલવું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઘઉંના લોટમાંથી રોટલી બનાવી અને તેને શેકવો એ કયાં પ્રકારનો ફેરફાર છે ?