મનુબેનને કઇ મોટી ચિંતા હતી ?
બાપુ અને મનુબેન કઇ ટ્રેનમાં બેઠા ?
મુંબઇથી દિલ્લી જતી
મદ્રાસથી દિલ્લી જતી
પટણાથી દિલ્લી જતી
અમદાવાદથી દિલ્લી જતી
પોતાના ખપ કરતા વધારે વાપરવું તેને બાપુ શું ગણે છે ?
બાપુએ મનુબેનને કેવો ડબ્બો પસંદ કરવા કહ્યું હતું ?
મનુબેનના મતે હિન્દુસ્તાનના પિતા કોણ હતા ?
વાઇસરોય
જવાહરલાલ
સરદાર પટેલ
ગાંધીજી
બાપુ વાયસરોયને મળવા ક્યાં જતા હતા ?
પટણાથી દિલ્લી જતી ટ્રેન ક્યારે ઉપડતી હતી ?
સવારે 9 વાગ્યે
રાત્રે 9 વાગ્યે
બાપુ અને મનુબેન કેટલા વાગ્યે સ્ટેશને આવ્યા ?
બાપુએ ટ્રેનમાં ચડ્યા પછે પહેલું કામ શું કર્યું ?
બેસવાનું
વાતો કરવાનું
ફંડ ઉઘરાવવાનું
સુવાનું
બે ખાનાનો પરિગ્રહ એ પ્રસંગવર્ણન કોણે લખ્યું છે ?
મનુબેન ગાંધી
પન્નાલાલ પટેલ
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરૂ
ગાંધીજીએ કઇ રીતે પોતાનું જીવન ઘડ્યું હતું ?
ઉપવાસ કરીને
આજ્ઞા પાલનથી
ભુલો સુધારીને
ઝીણવટ ભરેલા અહિંસાપાલનથી
પાઠમાં પરિગ્રહ એટલે શું થાય ?
બાપુ વતી બધુ કામ કોણ સંભાળશે ?
દેવપ્રકાશ
મૃદુલાબેન
હુન્નર
મનુબેન
ગરમીના દિવસોમાં બાપુ બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા ?
12 વાગ્યે
10 વાગ્યે
11 વાગ્યે
બાપુએ મનુબેનને શા માટે ઠપકો આપ્યો ?