ખાલી જગ્યા પૂરો
પૃથ્વી પર રહેલા વાયુઓના આવરણનેકહે છે.
સૌથી તેજસ્વી ગ્રહ છે.
શબ્દોને સાચા બોક્ષમાં ખેચીને મુકો.
ભૂદાનયજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે હતા.?
દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે?
નીચે આપેલ વસ્તુઓને તહેવાર,ફળ અને શાકભાજીમાં વર્ગીકરણ કરો.
નવરાત્રી
હોળી
સફરજન
જામફળ
કારેલા
વટાણા
નીચે આપેલા ફકરામાં પ્રાણીઓ તથા પક્ષીઓના નામ પસંદ કરો.
હવે પંખી હોય કે પ્રાણી, હિંસક હોય કે શાકાહારી તરસ તો ભાઈ બધાને જ લાગે ! આ જંગલમાં રહેતા પ્રાણીઓ પણ પોતાની તરસ છીપાવતા, ઘણા વરસો પહેલાની આ વાત છે. એક મોટું જંગલ હતું. આમાં અનેક જાતના પ્રાણીઓ અને પંખીઓ રહેતા હતા. જેમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ જેવા હિંસક પ્રાણીઓ તો વળી સસલા, હરણ, હાથી જેવા શાકાહારી પ્રાણીઓ પણ રહેતા હતા. એટલું જ નહિ આ જંગલમાં મોર, પોપટ, કોયલ, બાજ, કબુતર, કાગડો, ચકલી જેવા સુંદર મજાના પંખીઓ પણ રહેતા હતા.