જે પદાર્થેને સરળતાથી દબાવી શકાયતેને કેવો પદાર્થ કહેવાય ?
નરમ પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
સખત પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
ક્યો પદાર્થ દ્રાવ્ય પદાર્થ છે ?
ખાંડ
લાકડાનો વહેર
કાંકરાઓ
લોખંડની ખીલી
કોઇ પદાર્થ પાણીમાં નાખતા તે સંપૂર્ણ ઓગળી ના જઇ અદ્રશ્ય ન થાય તેને કેવો પદાર્થ કહેવાય ?
સખત પદાર્થ
નરમ પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
ક્યું પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે ?
કેરોસીન
ટામેટાનું પાણી
વિનેગર
લીંબુનું પાણી
જે વસ્તુંની આરપાર સ્પષ્ટ જોઇ શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
અપારદર્શક
પારભાસક
બધાજ
પારદર્શક
ક્યો પદાર્થ અદ્રાવ્ય પદાર્થ છે ?
ખાંડ
મીઠુ
લાકડાનો વહેર
લીંબુના ફુલ
નીચેનામાંથી ક્યો નરમ પદાર્થ છે ?
જે વસ્તુંની આરપાર થોડું પણ અસ્પષ્ટ જોઇ શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
અપારદર્શક
બધાજ
પારદર્શક
પારભાસક
જે વસ્તુંની આરપાર સ્પષ્ટ જોઇ ન શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
અપારદર્શક
પારભાસક
બધાજ
પારદર્શક
કોઇ પદાર્થ પાણીમાં નાખતા તે સંપૂર્ણ ઓગળી જઇ અદ્રશ્ય થઇ જાય તેને કેવો પદાર્થ કહેવાય ?
સખત પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
નરમ પદાર્થ
જે પદાર્થેને સરળતાથી દબાવી શકાતા નથી તેને કેવો પદાર્થ કહેવાય ?
નરમ પદાર્થ
સખત પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
નીચેના માંથી ક્યો પદાર્થ ધાતું છે ?