નીચેનામાંથી બંધ વક્રનો ખુલ્લો ભાગ નથી ?
વક્રનો બહારનો ભાગ
વક્રનો અંદરનો ભાગ
વક્રની હદ
વક્રનો ખુલ્લો ભાગ
નીચેનામાંથી ક્યું રેખાખંડનું ઉદાહરણ નથી ?
રેલ્વે લાઇન
ટ્યુબલાઇટની પટ્ટી
પોસ્ટકાર્ડની ધાર
પેટીની ધાર
ખુણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા ....... લખવામાં આવે છે ?
ક્યાંય નહિં
બે કિરણ વચ્ચે
કિરણની ઉપર
કિરણ આગળ
AB કિરણમાં ઉદ્ભવબિંદુ ક્યું ગણાય ?
નીચેનામાંથી કિરણ માટેનું ઉત્તમ ઉદાહરણ છે ?
દીવામાંથી નીકળતો પ્રકાશ
સૂર્ય
હાથ બત્તીનો પ્રકાશ
તમામ
નીચેનામાંથી કોણ બહુકોણ ન ગણાય ?
ચતુષ્કોણ
વર્તુળ
અષ્ટકોણ
પંચકોણ
બહુકોણ માટે શં સાચું છે ?
એવી બંધ આકૃતિ જે સંપૂર્ણ રીતે રેખાખંડોથીજ બનેલી હોય
તે સીધી રેખા છે.
બે અંત્યબિંદુ દર્શાવતો રેખાખંડ
એક સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવેલ કિરણ
ભૂમિતિમાં બિંદુ દર્શાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે ?
અંગ્રેજી મૂળાક્ષર
હિન્દી મૂળાક્ષર
અંગ્રેજી કેપીટલ મૂળાક્ષર
ગુજરાતી મૂળાક્ષર
બે ભિન્નતી રેખાઓ કોઇ એક બિંદુએ મળે તો તેમને.....
સમાંતર કિરણ
વક્ર
છેદતી રેખાઓ
સમાંતર રેખાઓ
નીચેનામાંથી કોને અંત્યબિંદુ હોય છે ?