Thank you for trying out H5P. To get started with H5P read our getting started guide

નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યામાં મૂકો

ચાળવું1 of 8 draggables.
ઉપણવું2 of 8 draggables.
વીણવું3 of 8 draggables.
નિતારણ4 of 8 draggables.
ઘનીભવન5 of 8 draggables.
ગાળણ6 of 8 draggables.
બાષ્પીભવન7 of 8 draggables.
છડવું8 of 8 draggables.
(1) બે પદાર્થના કદ અલગ હોય તેને હાથ વડે દૂર કરવાને પદ્ધતિને
કહે છે.
(2) ડુંડા વગેરેમાંથી દાણા અલગ કરવાની રીતને
કહે છે.
(3) વજનમાં ભારે અને હલકા પદાર્થોને પવનની મદદથી અલગ કરવાની રીતને
કહે છે.
(4) મિશ્રણના ઘટકોનું કદ અલગ હોય અને જાળીદાર સાધનથી દૂર કરવાની રીતને
કહે છે.
(5) પાણી અને તેલના મિશ્રણને
થી અલગ પાડવામાં આવે છે.
(6) દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને
કહે છે.
(7) ચા માંથી ચાની પત્તી દૂર કરવા
ની રીત વાપરવામાં આવે છે.
(8) પાણીની વરાળનું ફરી પાણીના ટીપામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને
કહે છે.