Thank you for trying out H5P. To get started with H5P read our getting started guide

🔘  શબ્દસમૂહ માટે એક શબ્દ 

સાંબેલું, મુસળ1 of 14 draggables.
ઝાંપો2 of 14 draggables.
કાતરા3 of 14 draggables.
કસુંબો4 of 14 draggables.
કેડિયું5 of 14 draggables.
પડવો6 of 14 draggables.
કુંભસ્થળ, ગંડસ્થળ7 of 14 draggables.
ચોકડું, લગામ8 of 14 draggables.
વનરાઈ, વનરાજી9 of 14 draggables.
કાવાકસૂંબા10 of 14 draggables.
પાદર11 of 14 draggables.
ઘેરૈયો, હોળૈયો12 of 14 draggables.
કટાર13 of 14 draggables.
ડમરી, આંધી14 of 14 draggables.
👉 શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની પહેલી તિથિ -

👉 બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ -

👉 કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું -

👉 એક નાનું બેધારું હથિયાર -

👉 વનમાં વૃક્ષોની લાંબી હાર -

👉 કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું -

👉 ગામની ભાગોળનો દરવાજો -

👉 હાથીના લમણાનો ભાગ -

👉 ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન -

👉 ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન -

👉 હથેળીમાં આપવામાં આવતું અફીણનું પ્રવાહી -

👉 હોળી ખેલનારો માણસ -

👉 હવામાં ઊડતા ધૂળના ગોટા -

👉 ગામ કે નગરની બહારનું ખુલ્લું મેદાન -