નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જ્ગ્યામાં મૂકો
નિર્ગુણ1 of 8 draggables.
જ્ઞાનેશ્વરી2 of 8 draggables.
તુકારામ3 of 8 draggables.
નરસિંહ મહેતા4 of 8 draggables.
નરસિંહ મહેતા5 of 8 draggables.
શિવાજી6 of 8 draggables.
મીરાંબાઇ7 of 8 draggables.
રામ ચરિતમાનસ8 of 8 draggables.
(1) ગુજરાતી ભાષાના આદિકવિ છે.
(2) ગુરૂ નાનક શાખાના સંત હતા.
(3) ગ્રંથની રચયિતા સંત તુલસીદાસ હતા.
(4) નું 'વૈષણવ જન તો તેને રે કહિએ'એ ભજન આજે પણ લોકપ્રિય છે.
(5) નાનપણથી જ કૃષ્ણભક્ત હતા.
(6) જ્ઞાનેશ્વર ભગવત ગીતા પર લખેલી ટીકા તરીકે ઓળખાય છે.
(7) મહારાષ્ટ્રના સંત કવિ હતા.
(8) સમર્થ ગુરુ રામદાસ ના ગુરુ હતા.