નીચે આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંંદ કરી જવાબની બાજુમાં મૂકો
(1) ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ?
જવાબ :
(2) ચિત્રમાં ક્યાં ક્યાં સ્ટોલ દેખાય છે ?
જવાબ :
(3) ચિત્રમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
જવાબ :
(4) રેલ્વે સ્ટેશનમાં ક્યાં ક્યાં ફેરિયા નજરે પડે છે ?
જવાબ :
(5) રેલ્વે - રેલ્વે સ્ટેશન છે તો....
બસ -
જહાજ -
હેલિકોપ્ટર - ચિત્રમાં ચાનો સ્ટોલ અને બુકનો સ્ટોલ દેખાય છે.1 of 7 draggables.
ઘડિયાળમાં ચાર વાગ્યા અને ચાલીશ મિનિટ થઇ છે.2 of 7 draggables.
ચિત્રમાં ટિકિટ ચેકર,મુસાફર,અને ફેરિયા નજરે પડે છે.3 of 7 draggables.
હેલિપેડ4 of 7 draggables.
બંદર5 of 7 draggables.
બસ સ્ટેશન6 of 7 draggables.
રેલ્વે સ્ટેશનમાં મીઠાઇવાળો અને ફળવાળો નજરે પડે છે.7 of 7 draggables.