Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
ધોરણ-૮, વિજ્ઞાન અને ટેક્નોલોજી, એકમ - ૭
વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ
ક્વિઝ ચાલુ કરવા અહીં ક્લિક કરો.
પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કેટલા વન્ય પ્રાણી અભ્યારણ્ય આવે છે ?
બે
ત્રણ
એક
ચાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે ?
પ્રોજેક્ટ લાયન
પ્રોજેક્ટ ટાઇગર
સેવ ધ એંવાયર્નમેન્ટ
આપેલ તમામ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વનસ્પતિ સૃષ્ટિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
વાઘ
ગાય
સાગ
પાણી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે ?
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
ઓક્સિજન
હાઇડ્રોજન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઇ જાય છે તેને શું કહેવાય છે ?
રાષ્ટ્રીય ઉદ્યાન
રણ નિર્માણ
નિવસન તંત્ર
સ્થાનિક જાતી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નિવસનતંત્રના નિર્માણ માટે નીચેનામાંથી શું જરૂરી છે ?
સુક્ષ્મજીવ અને અજૈવ ઘટકો
બધી વનસ્પતિઓ અને પ્રાણીઓ
આપેલ તમામ
એક પણ નહિ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્રાણી સૃષ્ટિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
જંગલી કુતરો
હંસરાજ
દીપડો
વરૂ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય તેને શું કહેવાય ?
અભ્યારણ્ય
નિવસનતંત્ર
પ્રાણી સંગ્રહાલય
પુન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વન નાબુદીના પરિણામો પૈકીનું કયું નથી.
ભૂમિનું ધોવાણ થાય
દુષ્કાળ
પુર આવવું
વૃક્ષોની સંખ્યા વધવી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે તે બુકને શું કહે છે ?
ગીનીશ બુક
લીમ્બકા બુક
રેડ ડેટા બુક
આપેલ તમામ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઇ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય ?
વિવિધ જાતિ
સ્થાનિક જાતિ
લુપ્ત જાતિ
વિશિષ્ટ જાતિ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાતપૂડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નીચેનામાંથી કયાં પ્રાણીઓ વધુ જોવા મળતા હતા ?
જંગલી ભેંસ
રીંછ
ગાય
જંગલી ભૂંડ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઉડતી ખિસકોલી નીચેનામાંથી કયાં વિસ્તારમાં જોવા મળે છે ?
પંચમઢી
સુરત
ચૂર્ણ
નીમધન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એક ટન કાગળ મેળવવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે ?
સત્તર
અઢાર
પંદર
સોળ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સ્થળાંતર કરતા પક્ષીઓની બાબતમાં કયું વિધાન સાચું છે ?
તેઓ વાતાવરણ બદલાવના કારણે સ્થળાંતર કરે છે.
આપેલ તમામ
તે ઇંડા મુકવા સ્થળાંતર કરે છે.
તેઓના મૂળ નિવાસ સ્થાન જીવન પર્યાત માટે અનુકૂળ હોતા નથી.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયાં વાયુનો ઉપયોગ કરે છે ?
કાર્બન મોનોક્સાઇડ
હાઇડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નાશ પ્રાય:જાતિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
ડાયનાસોર
વાઘ
એક પણ નહિ
ગાય
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વન્ય પ્રાણિઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્રરૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે તેને શું કહે છે ?
અભ્યારણ્ય
પ્રાણી સંગ્રહાલય
નિવસનતંત્ર
રાષ્ટ્રીય ઉદ્યાન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણેઓના શિકાર માટે શું હોય છે ?
અંશત
એક પણ નહિ
આપેલ બન્ને
સંપૂર્ણ પ્રતિબંધ