નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યામાં મૂકો
11 of 8 draggables.
સરવાળા2 of 8 draggables.
વ્યસ્ત સંખ્યાઓ3 of 8 draggables.
વિરોધી સંખ્યાઓ4 of 8 draggables.
1/95 of 8 draggables.
06 of 8 draggables.
સંમેય સંખ્યા7 of 8 draggables.
શુન્ય8 of 8 draggables.
(1) જે બે સંખ્યાનો સરવાળો 0 થાય,તે બે સંખ્યાઓ પરસ્પર કહેવાય.
(2) 1 + (-1) =
(3) ની તટસ્થ સંખ્યા 0 છે.
(4) જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓ પરસ્પર કહેવાય.
(5) 9 ની વ્યસ્ત સંખ્યા થાય.
(6) ગુણાકારનો એકમ ઘટક છે.
(8) બે સંમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા જ હોય છે.
(9) ની વિરોધી સંખ્યા નથી.