Thank you for trying out H5P. To get started with H5P read our getting started guide

નીચે આપેલા જવાબ ને યોગ્ય ખાલી જગ્યામાં મૂકો.....

મહાસાગરો1 of 10 draggables.
જીવાવરણ2 of 10 draggables.
મૃદાવરણ3 of 10 draggables.
ચાર4 of 10 draggables.
જીવાવરણ5 of 10 draggables.
786 of 10 draggables.
મૃદાવરણ7 of 10 draggables.
જલાવરણ8 of 10 draggables.
ઓઝોન9 of 10 draggables.
વાતાવરણ10 of 10 draggables.
(1) પૃથ્વી પર મુખ્યત્વે
આવરણો આવેલા છે.

(2) માટીના બનેલા આવરણને
કહે છે.

(3) પાણી થી બનેલા આવરણને
કહે છે.

(4)
પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ ૮૦૦ થી ૧૦૦૦ સુધી ઊંચાઇમાં વિસ્તરેલું છે.


(5) પર્વતો પ્રદેશો મેદાનો
આવરણમાં આવેલા છે.

(6) વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ
ટકા છે.

(7) આવરણ ઓના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપેલ છે તેને
કહે છે.

(8)
આપણા જળમાર્ગો બન્યા છે

(9)
વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.

(10) સૌર પરિવાર માં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને
મળેલ છે.