1. કેબિનેટનો ભાગ નીચેનામાંથી કોણ ન બની શકે ?
નાયબ મંત્રી
મુખ્યમંત્રી
મંત્રી
બધા જ સાચા
2.100 ટેસ્ટમાં કેપ્ટન્સી કરનાર ક્રિકેટ ઇતિહાસનો સર્વ પ્રથમ નીચેનામાંથી કોણ છે ?
કલાઈવ લોઈડ
સ્ટીવ વૉ
ગ્રીમ સ્મિથ
એલન બોર્ડર
3. કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ?
અમેરિકા
ફ્રાન્સ
ભારત
ઇંગ્લેન્ડ
4. સમ્રાટ અશોકે કયા બૌદ્ધ સાધુ પાસેથી દીક્ષા લીધી હતી?
ઉપગુપ્ત
ભદ્ર બાહુ
સ્થુળ ભદ્ર
નિમ્નગુપ્ત
5. ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?
આઈન્સ્ટાઈન
ડાર્વિન
ન્યુટન
ગેલેલિયો
6. ઉત્તર-પૂર્વના રાજ્યોને કયા નામથી ઓળખવામાં આવે છે ?
સન સ્ટેટસ
ગોલ્ડન સ્ટેટસ
સેવન સિસ્ટર્સ
સેવન બ્રધર્સ
7. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?
8. ઈરાની કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
9. વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?
જોહન ઓફ આર્ક
મેરી આંતવા
માર્ગોરેટ થેયર
એલિઝાબેથ ટેલર
10. ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને કયા કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી ?
કાંંકોરી લૂંટ
અલીપુર હત્યાકાંડ
લાહોર ષડયંત્ર
આમાંથી એક પણ નહીં
- Question 11. કેબિનેટનો ભાગ નીચેનામાંથી કોણ ન બની શકે ?
- નાયબ મંત્રી
- Question 22.100 ટેસ્ટમાં કેપ્ટન્સી કરનાર ક્રિકેટ ઇતિહાસનો સર્વ પ્રથમ નીચેનામાંથી કોણ છે ?
- ગ્રીમ સ્મિથ
- Question 33. કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ?
- ઇંગ્લેન્ડ
- Question 44. સમ્રાટ અશોકે કયા બૌદ્ધ સાધુ પાસેથી દીક્ષા લીધી હતી?
- ઉપગુપ્ત
- Question 55. ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?
- ન્યુટન
- Question 66. ઉત્તર-પૂર્વના રાજ્યોને કયા નામથી ઓળખવામાં આવે છે ?
- સેવન સિસ્ટર્સ
- Question 77. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?
- લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
- Question 88. ઈરાની કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- ક્રિકેટ
- Question 99. વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?
- માર્ગોરેટ થેયર
- Question 1010. ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને કયા કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી ?
- લાહોર ષડયંત્ર