નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યામાંં મૂકો
તીખો સ્વાદ1 of 11 draggables.
કડવો2 of 11 draggables.
ખારો3 of 11 draggables.
ગળ્યા સ્વાદ4 of 11 draggables.
ખાટા સ્વાદ5 of 11 draggables.
તુરો સ્વાદ6 of 11 draggables.
ખાટો7 of 11 draggables.
તુરો8 of 11 draggables.
તીખો9 of 11 draggables.
જીભ10 of 11 draggables.
ગળ્યો11 of 11 draggables.
(1) ગોળનો સ્વાદ લાગે છે.
(2) આંબલીનો સ્વાદ લાગે છે.
(3) મરચાનો સ્વાદ લાગે છે.
(4) મેથીનો સ્વાદ લાગે છે.
(5) હળદરનો સ્વાદ લાગે છે.
(6) મીઠાનો સ્વાદ લાગે છે.
(7) સ્વાદ વડે પરખવામાં આવે છે.
(8) આહારમાં ની પાચનક્રિયા સારી હોય છે.
(9) થી આપણને કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
(10) શરીરમાંથી ચીકાશ-કફને દૂર કરે છે.
(11) પાચકરસ બનાવે છે.