ગુરુકોણ ત્રિકોણ ને કુલ............ બહિષ્કોણ લઘુ કોણ હોય
ત્રિકોણ ની બે બાજુ નો સરવાળો ..........ત્રીજી બાજુ નું માપ
ત્રિકોણ ના દરેક શિરોબિંદુઓ......... બહિષ્કોણ બને છે
સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના ખૂણા ઓ ના માપ છે.
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય?
એક ત્રિકોણ ના બહિષ્કોણ નાં માપ 120' છે તો તે ..............ત્રિકોણ હોય.
કાટકોણ
સમદ્વિબાજુ
વિષમબાજુ
સમબાજુ
ત્રિકોણ ના ખૂણા ઓ 1:2:3: નાં પ્રમાણે છે, તો સૌથી નાનો ખૂણો..........છે
ત્રિકોણ ના દરેક શિરોબિંદુએ ............બહિષ્કોણ બને.
ત્રિકોણ ના કેટલા અંગો છે?
કાટકોણ ત્રિકોણ ને કુલ........... બહિષ્કોણ ગુરુ કોણ હોય