Thank you for trying out H5P. To get started with H5P read our getting started guide

ધોરણ-૪, પર્યાવરણ, એકમ-૮, ઓનલાઇન ટેસ્ટ

રિયા પહોંચી મામાને ઘેર

Created by :- SATISHKUMAR PATEL

શ્રી કરશનપર પ્રાથમિક શાળા, તા. જામજોધપુર, જી. જામનગર

My Blog -> https://patelshatish.blogspot.com

My School Blog -> https://karshanprschool.blogspot.com

Page 1 of 5.

પ્રશ્ન-૧ નીચે આપેલ પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરો.

બાજુમાં આપેલ શબ્દને ખેંચીને ખાલી જગ્યામાં મૂકો. .

જંપોર1 of 6 draggables.
રંગબેરંગી2 of 6 draggables.
દરિયા3 of 6 draggables.
રિક્ષા4 of 6 draggables.
રેતી5 of 6 draggables.
દમણ6 of 6 draggables.
૧. વાપીના સ્ટેશનથી મામાના ઘેર જવા રિયાએ
માં મુસાફરી કરી.
૨. રિયાનું કુટુંબ દમણના
બીચ પર ફરવા ગયું.
૩. રિયાએ હોડીમાં બેસીને
ની મુસાફરી કરી.
૪. બાળકો દરિયાકિનારે
નાં ઘર બનાવતાં હતાં.
૫. દરિયાકિનારાનું સાંજનું આકાશ
દેખાતું હતું.
૬. રિયા અને તેના મામાનું કુટુંબ
ના દરિયાકિનારે મોજ માણવા ગયા.