'ગૌરી શંકર ' ગોવર્ધન રામ જોશી નું ઉપનામ .........છે
પ્રલયકેતું
ધૂમકેતુ
દ્વિરેફ
ઘનશ્યામ
લક્ષાધિપતી.....શબ્દ માં લક્ષ શબ્દ નો અર્થ .......થાય છે
તેનાથી મોટેથી બૂમ પડાઈ ગઈ....વાક્ય નો પ્રકાર જણાવો
મયંકે સહેલી કવિતા લખી,,,વાક્ય માં વિશેષણ ઓળખાવો
પેસા ની છોડ રેલાવી....રૂઢિ પ્રયોગ નો અર્થ શોધો
માનવી અને પ્રાણી વચ્ચે ની મૈત્રીનો ભાવ n દર્શાવતી હોય તેવી હિન્દી ફિલ્મ કઈ છે?
તેરી મહેરબાનીયા
મર્દ
હાથી મેરે સાથી
બોર્ડર
વાર્તા ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
સંધિ માટેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો
એક + એક = એકેક
વિ + અર્થ = વ્યર્થ
નિર + આશા = નિરાશ
જુમો ભિસ્તી વાર્તા માં કોની વચ્ચે ના પ્રેમ નું નિરૂપણ કરવામાં આવ્યું છે?
ગુજરાતી ભાષા નો પ્રથમ વાર્તા સંગ્રહ ........છે
ગજવાડા ગામ
નાતો
ગોવાલની
તણખા મંડળ-1
જુમો કયા પ્રાણી પર બેસી ને પરણવા ગયો હતો?
પાડા પર
હાથી પર
ઘોડા પર
સિંહ પર
સમાનાર્થી ન હોય તેવો શબ્દ પસંદ કરો
જુમો .........નામ ના ગામમાં રહેતો હતો
ચંદન પુર
આણંદપુર
વીરપુર
ગરીપરા
ખોટી જોડણી વાળો શબ્દ પસંદ કરો
ઝૂંપડી
વિચિત્ર
ખાત્રી
ધ્રાસકો
કર્તા ની પ્રધાનતા હોય તેવા વાક્ય ને .......વાક્ય કહેવાય
નીચેના માંથી કયું પાલતુ પ્રાણી નથી?