વહેલા ઉઠવાથી લેખક ની જિંદગી ના કેટલા વર્ષ બચશે?
આધ્યાત્મ
તત્વજ્ઞાન
સાધુ
આત્મજ્ઞાન
દ્રઢ નિર્ધાર
વચન આપવું
એક પણ નહીં
વિવેકી બનવું
પૈસા નો ત્રીજો ભાગ
એક પણ નહીં
તાંબાનો એક સિક્કો
બન્ને
નવા વર્ષના સંકલ્પો પાઠ ના લેખક કોણ છે?
બકુલ ત્રિપાઠી
કલાપી
ઉશનસ્
સુંદરમ
માયા મૂકવી રૂઢિ પ્રયોગ નો અર્થ આપો
સ્નેહ મમતા છોડવા
ઘરેણા બેંક માં મુકવા
પેસા મૂકી દેવા
ચોરી કરી જવી
ચા બંધ કરનાર ભાઈ નો સંકલ્પ તૂટી ગયો.....
ઉપવાસમાં રાહત મળે એટલે ચા પીધી
જાહેર ખબરમાં છપાયેલી ખબર ને લીધે
પગી ના આંસુ અને પત્નીની ધમકીના લીધે ચા પીધી
ઇન્દ્રનો ઇન્દ્રાસન ડોલી ગયું
લેખો કે વહેલા ઊઠવા માટે સંકલ્પ કર્યો કારણ કે......
લેખકની જિંદગીના લગભગ ચાર વર્ષ વધી જાય
લેખકને તેનાં કોઈ મિત્રોએ કહ્યું હતું
લેખકને હાસ્ય લેખ લખવા માટે યોગ્ય સમય હતો
વહેલા ઊઠીને કસરત કરવી હતી
નવા વર્ષનો સંકલ્પ એટલે..........
વૃક્ષ ની ડાળ
નદી નો કિનારો
ઊગતો સૂરજ
વહેલી પરોઢનું જાકળ