પોતાની જાત ને કેવી કરવાનું કહે છે?
માત કરવું" શબ્દ નો અર્થ આપો
હરાવવું
એક પણ નહિ
બન્ને
હાર આપવી
શરૂઆત કરીએ કાવ્ય નું સ્વરૂપ કયું છે?
કવિ શું મહેકતું કરવાનું કહે છે?
કવિ પોતાની જાત ને કેવી કરવાનું કહે છે?
શરૂઆત કરીએ કાવ્ય ના લેખક કોણ છે?
કલાપી
હર્ષ બ્રહ્મભટ્ટ
જોરાવર સિંહ જાદવ
નાના લાલ
શરૂઆત કરીએ કાવ્ય માં કવિ શું કહે છે?
આવતી કાલ ને ઉજ્જવળ બનાવવાની વાત કરીએ
દુઃખો થી નહિ ડરવાની શરૂઆત કરીએ
આજ ને સુધારવાની કોશિશ કરવી
ભૂત કાળ ને ભૂલી ને નવી શરૂઆત કરીએ