સત્તર અક્ષરની કાવ્યકૃતિ એટલે........
સૂકા પર્ણો વન ગજવતા........
લીલા શાંત સદાય
લીલા અવાજ ન કરે
નવા પર્ણો આવે
સૂકા પર્ણો ખરી જાય
દુહા માં કુલ કેટલા ચરણ હોય છે?
સોનેટ નો ઉદભવ કયા દેશમાં થયો છે?
હાઈકુ નો ઉદભવ કયા દેશમાં થયું છે?
બંને
સ્વતંત્ર કાવ્યરૂપ
એક પણ નહીં
મુક્ત કાવ્ય
વિપત માં કવિ શું કરવાનું કહે છે?
વલખાં ન મારવાનું
બન્ને
મહેનત કરવાનું
એક પણ નહીં
ખરા ક્ષત્રિય વટ કોને કહેવાય?
ગુણ ઉપર અવગુણ કરવાને
એક પણ નહીં
અવગુણ ઉપર ગુણ કરવાને
ગુણ ઉપર ગુણ કરવાને