સ્નેહ સાથીયા ક્યાં અંકાયા છે?
આંખોમાં
આસમાન
પ્રીતમાં ભીત
માં
લાભ શુભ અને શ્રી સવા ક્યાં ચીતરવામાં આવ્યા છે?
બારણા ઉપર
પુસ્તક ઉપર
પાણિયારે
કમાડ ઉપર
અવસર ના તોરણીયા દ્વારા કવિ એ શું કહ્યું છે?
ગંગા ના નીર
આવતી કાલ
લીલું ઘાસ
હેયા માં હેત
કવિ ના મતે શું મૂલવી શકાય નહિ?
કમાડે શું ચિતરવામાં આવ્યું છે?
નવરાત્રી મારો ગમતો તહેવાર છે?
તત્પુરુષ સમાસ
મધ્યમપદલોપી સમાસ
દ્વિગુ સમાસ
એક પણ નહિ
સ્વસ્તિક
એક પણ નહિ
બન્ને
મંગળ સૂચક આકૃતિ
કમાડે ચિતર્યા મે......પાઠ ના લેખક કોણ છે?
કાકાસાહેબ કાલેલકર
ઝવેરચંદ મેઘાણી
તુષાર શુક્લ
ઈશ્વર પેટલીકર