નીચેનામાંથી કયું મુખ્ય જળ પ્રદુષક છે?
હવામાન નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ કેટલું છે?
આરસ નું કેન્સલ શાના કારણે થાય છે?
ધુમ્મસ
જમીનના રજકણો
CFCs
એસિડ વર્ષા
કયુ પ્રદૂષણ આગ્રાના તાજમહેલને અસર કરે છે?
જમીન નું પ્રદૂષણ
હવાનું પ્રદૂષણ
અવાજનું પ્રદૂષણ
પાણીનું પ્રદૂષણ
આરસ ખવાઈ જવો તેને શું કહે?
આરસ નું કેન્સર
આરસ નો રોગ
આરસનો ધોવાણ
આપેલ તમામ
નીચેનામાંથી કઈ બીમારી શ્વાસ સંબંધિત નથી?
નીચેનામાંથી કયો વાયુ એસિડ વર્ષા માટે જવાબદાર છે?
સલ્ફર ડાયોક્સાઇડ
નાઈટ્રોજન
ઓઝોન
ઓક્સિજન
હવામાન ઓક્સિજન વાયુ નું પ્રમાણ કેટલું છે?
નીચેનામાંથી કયું જૈવ અવિઘટિય પ્રદુષક છે?
સલ્ફર ડાયોક્સાઇડ
હાઈડ્રોજન ઑક્સાઈડ
નાઇટ્રોજન ઑક્સાઈડ
ડીડીટી
પાણી બચાવવા માટે સિંચાઇની કઇ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ?
લિફ્ટ પદ્ધતિ
પાણીના છંટકાવની રીત
ટપક સિંચાઈ પદ્ધતિ
કેનાલપદ્ધતિ